39.8 C
Gujarat
April 29, 2026
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેયર ભારતની એકમાત્ર અલ્ટ્રા ફ્રેશ એર ટેક્નોલોજી અને ફૂલ AI કલર ટચ પેનલ સાથે F11 વોશિંગ મશીન લોન્ચ કરે છે

ભારત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — હેયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, જે સળંગ ૧૭ વર્ષથી વૈશ્વિક સ્તરે નંબર ૧ મેજર એપ્લાયન્સ બ્રાન્ડ છે, તેણે પોતાની નવી હેયર F11 વોશિંગ મશીન સિરીઝ લોન્ચ કરીને લોન્ડ્રી ઇનોવેશનને નવી ઊંચાઈ પર લઈ જઈ છે. આ મશીન કપડાંની દુર્ગંધ, ડિટર્જન્ટના બગાડ અને જટિલ નિયંત્રણો જેવી રોજિંદી સમસ્યાઓ ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હેયર F11 — ભારતની એકમાત્ર અલ્ટ્રા ફ્રેશ એર ટેક્નોલોજી અને AI ટચ પેનલ સાથે — આધુનિક ભારતીય ઘરોમાં લોન્ડ્રી માટે અજોડ તાજગી, સ્વચ્છતા અને સંભાળ લઈ આવે છે.

હેયર F11 વોશિંગ મશીન ભારતની એકમાત્ર અલ્ટ્રા એર ફ્રેશ ટેક્નોલોજી દ્વારા કપડાંને ૧૨ કલાક સુધી સુપર ફ્રેશ રાખે છે, જેથી ધોવા પછી કપડાં અંદર રહી જાય તો પણ દુર્ગંધ ઉત્પન્ન ન થાય. તેની આકર્ષક ડિઝાઇન સાથે ફૂલ AI કલર ટચ પેનલ આવે છે, જેમાં મોટા ચિહ્નો અને સાડી, જીન્સ તથા કોટનના કપડાં માટે અલગ-અલગ પ્રોગ્રામ છે, જે રોજિંદો ઉપયોગ સરળ બનાવે છે. આ વોશિંગ મશીનમાં Essence Wash ટેક્નોલોજી છે, જે કપડાંના જથ્થા પ્રમાણે આપોઆપ ડિટર્જન્ટ ઓછું-વત્તું કરે છે, જેથી બગાડ ઘટે છે. સાથે જ Instant Dissolve Premix ટેક્નોલોજી છે, જે ઝડપી અને અસરકારક ડિટર્જન્ટ ઓગળવા માટે પ્રીમિક્સ માઇક્રોબબલ સોલ્યુશન તૈયાર કરે છે. 3D Power Spraying દ્વારા આ માઇક્રોબબલ સોલ્યુશન સીધું કપડાં પર છાંટવામાં આવે છે, જેથી ઊંડી અને સંપૂર્ણ સ્વચ્છતા મળે. AI One Touch ઓપરેશનને વધુ સરળ બનાવે છે — માત્ર ત્રણ સેકન્ડ દબાવવાથી સ્માર્ટ વોશ શરૂ થઈ જાય છે અને વોશ પ્રક્રિયાના પરિમાણો આપોઆપ નક્કી થઈ જાય છે.

આ લોન્ચ પ્રસંગે હેયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના CEO શ્રી N.S. સતીષે જણાવ્યું, “F11ના લોન્ચ સાથે, અમારો ઉદ્દેશ્ય આધુનિક ભારતીય ઘરોની વાસ્તવિક રોજિંદી સમસ્યાઓ ઉકેલવાનો છે. આજે લોન્ડ્રી માત્ર એક સામાન્ય કામ નથી રહ્યું; તે સ્વચ્છતા, સગવડ અને એ આત્મવિશ્વાસ સાથે જોડાઈ ગઈ છે કે ટેક્નોલોજી ચૂપચાપ આ કામ સંભાળી લે. નવા હેયર F11ની દરેક વિશેષતા અનુભવને સરળ બનાવવા અને અત્યાધુનિક ટેક્નોલોજીને સૌ માટે સહેલી બનાવવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. આ લોન્ચ વોશિંગ મશીન ક્ષેત્રમાં ધોરણો ફરીથી નક્કી કરવા અને બુદ્ધિશાળી, ઉચ્ચ-પ્રદર્શન ઘરેલુ ઉપકરણો દ્વારા રોજિંદું જીવન ખરા અર્થમાં સારું બનાવવાના હેયરના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે.”

ભારતમાં હેયરની અત્યાધુનિક ઉત્પાદન સુવિધામાં નિર્મિત, F11 વોશિંગ મશીન સિરીઝ ‘મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ ઉદ્યોગ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ લોન્ચ હેયરની ઇનોવેશન-ફર્સ્ટ ફિલોસોફીને મૂર્ત સ્વરૂપ આપે છે અને ભારતીય જીવનશૈલી અનુસાર સ્માર્ટ, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉપકરણો ડિઝાઇન કરવાની તેની સતત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

Haier F11 Washer-Dryer Washing Machine Series: Top Features and Specifications:

 Ultra Fresh Air Technology

One of the most common complaints with washing machines is stale or musty odour in clothes, especially when laundry is left inside the drum after a wash. The F11 addresses this with India’s Only Ultra Fresh Air Technology, which continuously circulates fresh air through the drum after the wash cycle.
This allows clothes to stay fresh, odour-free, and hygienic, even if unloading is delayed due to busy urban lifestyles.

Full AI Color Touch Panel

Traditional machines often confuse users with multiple buttons and complex settings. The Haier F11 washing machine’s large, full AI color touch panel display offers an intuitive, user-friendly interface. Users can easily select programs, track wash progress, and customise cycles at a glance, making laundry simple for every family member.

Essence Wash

Essence Wash technology is designed to make every wash smarter and more efficient by automatically adjusting detergent usage based on the load, helping reduce wastage. It features Smart Dosing for precise control over the dispensing amount, ensuring optimal detergent usage every time. The Instant Dissolve Premix function creates a premix microbubble solution for instant and effective detergent dissolution, while Power Spraying, enabled by a 3D power spray system, ensures the microbubble solution directly reaches fabrics for a thorough and effective clean. This results in perfect wash performance every time, reduced detergent consumption, lower costs, and longer fabric life.

AI One-Touch

Many consumers struggle to choose the right wash program for different fabrics and loads. With AI One-Touch, the Haier F11 washing machine intelligently analyses the laundry load and automatically selects the optimal wash and dry settings. One can get one-touch convenience alongside consistent superior cleaning, and complete peace of mind which is important especially for first-time buyers or busy users.

Bigger is Better – 525 mm Super Drum

The large 525 mm Pillow-Shaped Super Drum ensures better fabric movement and water penetration for a deeper clean. Its unique pillow-shaped design protects delicate fabrics, making it perfect for washing bulky Indian garments without damaging them.

Dual Spray

Dual Spray technology post wash rinses the drum door and gasket to prevent foam residue and mold buildup. This targeted spraying improves washing and rinsing efficiency, leaving clothes cleaner and reducing foam effectively.

AI-DBT (Artificial Intelligence Dynamic Balance Technology) Enabled

Powered by cutting-edge AI-DBT technology, designed to deliver smarter, quieter, and more efficient washing experiences. This innovative feature uses advanced AI algorithms to automatically detect and correct load imbalance during the wash cycle, ensuring optimal drum movement, reduced vibrations, and minimal noise—even at high spin speeds.

AI Wash

The AI Wash feature intelligently analyzes each laundry load and automatically recommends the optimal washing program based on the weight and type of stains. Whether it’s milk, mud, coffee, sweat or other common stains, the washing machine selects a tailored cycle to ensure effective and efficient cleaning. This smart technology simplifies the washing process by removing guesswork, delivering superior results with ease and convenience.

Designed for Modern Indian Homes

By combining hygiene, intelligence, and ease of use, the Haier F11 Washer-Dryer transforms laundry from a daily chore into a seamless, worry-free experience. With its premium design and advanced features, F11 reflects the evolving expectations of Indian consumers who value technology that works intuitively and efficiently.

Haier F11 Washing Machine: Price, availability, and warranty

The Haier F11 Washing Machine is available in a 12 KG capacity across two variants – Washer and Washer Dryer. It comes with a 4-year comprehensive warranty and 12 years on the motor. The Washer variant is priced at INR 53,800 while the Washer Dryer variant is priced at INR 64,000. Both models are currently available at retail outlets across India as well as on the Haier India Website (https://shop.haierindia.com/).

Related posts

ક્રિસમસ પર ‘વંદે ભારત વાયા યુ.એસ.એ.’ની કૉમેડી રોમેન્ટિક ટ્રીપ

amdavadlive_editor

વિશ્વની સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

amdavadlive_editor

જમ્મુ અને પુના ખાતે દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

Leave a Comment