34.8 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

લંડનમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીત ભવ્ય સમારોહમાં લોન્ચ

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની રહેલી ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર તેમજ સંગીત અમદાવાદની હોટલ રેડિસન બ્લુ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને ફિલ્મપ્રેમીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો.

ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે તેનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ મનોહર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતી સિનેમાને આંતરરાષ્ટ્રીય કેનવાસ પર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

ભારતીય બાંધકામ સાધન ઉદ્યોગે FY26માં સ્થિતિસ્થાપકતા દર્શાવી; નિકાસ 31.5% વધી, માળખાગત સુવિધાના અમલીકરણમાં મંદીના કારણે ઘરેલું માંગમાં 7%નો ઘટાડો થયો

amdavadlive_editor

પોલિકેબ ઈન્ડિયા ફેન કેટેગરીમાં તેની પકડ મજબૂત કરે છે; સુપર ROI ફેનસ લોન્ચ કર્યા – સુપિરિયર એર ડિલિવરી, સુપિરિયર સેવિંગ્સ

amdavadlive_editor

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

amdavadlive_editor

Leave a Comment