37.1 C
Gujarat
June 9, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીટુરિઝમબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘દુબઈ, રેડી ફોર અ સરપ્રાઈઝ’: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દુબઈ સાથે ટાઈમલેસ મેમરીઝ બનાવવા માટે એક લેન્ડમાર્ક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

⇒ ભારતના પાવર કપલ, જે દુબઈને પોતાનું બીજું ઘર માને છે, તેઓ ટુરિઝમ બોર્ડ સાથેના તેમના પ્રથમ કોલાબોરેશન માટે સાથે આવ્યા છે.

⇒ દુબઈ અને વિરાટ અને અનુષ્કા વચ્ચેની આલેન્ડમાર્કસ્ટ્રેટેજિકપાર્ટનરશિપમાં, તેઓ એકબીજાને એવાએક્સપિરિયન્સથી સરપ્રાઈઝ કરશે જેદુબઈની વિવિધતા અને ઉષ્માને એકડેસ્ટિનેશનતરીકે પ્રદર્શિત કરતી અત્યંત આકર્ષકકેમ્પેઈનછે.

ભારત ૯ જૂન ૨૦૨૫: ધ દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સમાર્કેટિંગ (વિઝિટ દુબઈ), દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ ટુરિઝમ (ડીઈટી) નો એક ભાગ, એ તેની નવી ઝુંબેશ – ‘દુબઈ, રેડી ફોર અ સરપ્રાઈઝ’ – સ્ટારિંગ વિરાટ કોહલી અને અનુષ્કાશર્માનુંઅનાવરણ કર્યું.

તાજેતરના વર્ષોમાં અનેક વખત દુબઈની મુલાકાત લઈ ચૂકેલા, વિરાટ અને અનુષ્કા શહેર સાથે અંગત જોડાણ ધરાવે છે, જે તેમને તેમના સૌપ્રથમ ડેસ્ટિનેશન-ફોકસ્ડકોલાબોરેશન કરવા માટે પ્રેરણા આપે છે.આ લેન્ડમાર્કપાર્ટનરશિપ ના પ્રથમ તબક્કાને ચિહ્નિત કરતી, કેમ્પેઇનના કેન્દ્રમાં રહેલી ફિલ્મ દુબઈને તમામ પ્રવાસીઓ માટે એક શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રકાશિત કરે છે, કારણ કે વિરાટ અને અનુષ્કાશહેરના વિવિધ અનુભવોનું અન્વેષણ કરતી વખતે આશ્ચર્યજનક શ્રેણીબદ્ધ સરપ્રાઈઝિસ ખોલે છે.ફિલ્મ એક રસપ્રદ વળાંક સાથે સમાપ્ત થાય છે, જે પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરે છે કે શું હજુ વધુ શોધવાનું બાકી છે.

કલર, કલ્ચર અને એનર્જીથી ભરપૂર, આ કેમ્પેઈન ફિલ્મ વિવિધ ક્યુલિનરી એક્સપિરિયન્સિસ, સ્પોન્ટેનિયસ કલ્ચરલ ઇન્ટરેક્શન્સ, થ્રિલિંગ એડવેન્ચર્સ અને મ્યુઝિકલ ઇન્ટરલ્યુડ્સના મિશ્રણ દ્વારા શહેરના વાઇબ્રન્ટ એસેન્સને કેપ્સ્યુલેટ કરે છે. તે દુબઈનો એક રિફ્રેશ્ડ પર્સ્પેક્ટિવ આપે છે, તેના ક્વિન્ટેસેન્શિયલ લેન્ડમાર્ક્સ અને એક્સપિરિયન્સિસથી પર – એક એવો પર્સ્પેક્ટિવ જે ફર્સ્ટ-ટાઇમ અને રિપીટ ટ્રાવેલર્સ બંનેને શહેરને અનફર્ગેટેબલ રીતોથી ડિસ્કવર કરવા માટે ઇન્વાઇટ કરે છે.

સ્ટોરીની શરૂઆત વિરાટ દ્વારા અનુષ્કા માટે વિચારપૂર્વક અને પર્સનલાઇઝ્ડઅનુભવનું આયોજન કરવાથી થાય છે, જે અપેક્ષા કરતાં વધુ યાદગાર પળો બનાવે છે.તેશહેરનું એક નવો પાસું ઉજાગર કરે છે – એક જે તેના વાઇબ, ઇમોશન્સ અને પસંદગીઓ સાથે મેળ ખાય છે.તે દરેક અનુભવને તેની ઇચ્છાઓ સાથે સુસંગત બનાવવા માટે પસંદ કરે છે, જેનાથી દુબઈ સાથે વધુ ઊંડો અને વધુ ગાઢ સંબંધ બને છે.

દુબઈના લાંબા સમયના મિત્રો તરીકે, વિરાટ અને અનુષ્કાનો આ ડેસ્ટિનેશન પ્રત્યેનો પ્રેમ સ્ક્રીન પર સ્વાભાવિક રીતે ઊભરી આવે છે, કારણ કે તેઓ છુપાયેલાખૂણાઓમાં ફરે છે, સાથે હસે છે, એક્સપ્લોર કરે છે અને એવા અનુભવોને ઉજાગર કરે છે જે શહેરનાઆત્માને નવી અને આશ્ચર્યજનક રીતે પ્રગટ કરે છે. ભલે તે વિશ્વના સૌથી ઊંચા 360-ડિગ્રી ઇન્ફિનિટી પૂલ (ઓરાસ્કાયપૂલ) માંથી દુબઈસ્કાયલાઇનનેવખાણવાની એક આત્મીય ક્ષણ હોય કે પછી અદભૂત બીચ પર પેરાસેલિંગનો રોમાંચ હોય, આ કેમ્પેઈન ફિલ્મ દુબઈની એવી બાજુ દર્શાવે છે જે તેમના જેવા અનુભવી મુલાકાતીઓને પણ આનંદદાયક રીતે આશ્ચર્યચકિત કરે છે.

વિરાટે કહ્યું: “અનુષ્કા અને મારા માટે દુબઈ એક ખાસ સ્થાન ધરાવે છે –. અમે ઉતરતા જ, સ્વાદથી લઈને ઉર્જા સુધી બધું જ યોગ્ય લાગે છે. મારા મનપસંદ છોલેભટુરેનો સ્વાદ પણ અહીં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે! પરંતુ અમને આશ્ચર્ય થાય છે કે આ શહેર કેટલું પરિચિત લાગે છે છતાં હંમેશા કંઈક નવું ઓફર કરે છે. પછી ભલે તે એડવેન્ચર હોય, ટેકરાઓમાંશાંતિપૂર્ણક્ષણો હોય, કે પછી બીચ પર સંપૂર્ણ પ્લેલિસ્ટમાં જોડાવાની વાત હોય, દરેક માટે હંમેશા કંઈક ને કંઈક હોય જ છે. આ ઝુંબેશએ અમને શહેરને નવી નજરે જોવાની તક આપી છે, અને અમે બીજાઓ પણ આવું કરે તેની રાહ જોઈ શકતા નથી.”

અનુષ્કાએ કહ્યું: ‘દુબઈની દરેક મુલાકાત એક નવી ડિસ્કવરી જેવી લાગે છે. પછી ભલે તે વર્ક માટે હોય, કે મિત્રો સાથે હોય, આ શહેર તમને શ્રેષ્ઠ રીતે સરપ્રાઈઝ કરે છે. તે એક વૉર્મ સિટી છે, અત્યંત કમ્ફર્ટિંગ છતાં ખૂબ જ એક્સાઈટિંગ અને હંમેશા કંઈક નવું એક્સપ્લોર કરવાનું હોય છે. થ્રિલિંગએડવેન્ચર્સ થી લઈને અનએક્સપેક્ટેડમોમેન્ટ્સ સુધી, દુબઈ દરેક મૂડ અને દરેક જરૂરિયાતને મેચ કરવાની રીત ધરાવે છે. અમે દુબઈ સાથેના આ કોલબોરેશન નો ભાગ બનીને અને તાજા, અસાધારણ એક્સપિરિયન્સ અને શહેરનાપ્રેમમાં પડવાની પર્સનલાઈઝ્ડરીતોને ઉજાગર કરીને ખુશ છીએ.’

ઇસ્સામકાઝિમ, દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સમાર્કેટિંગ (વિઝિટ દુબઈ) ના સીઈઓ, એ જણાવ્યું: “વિરાટ કોહલી અને અનુષ્કાશર્મા સાથેનો આ કોલોબોરેશન  એક નેચરલફિટ છે – દુબઈ પ્રત્યેનો તેમનો સાચો લગાવ અને તેઓ જે રીતે ઓડિયન્સ સાથે જોડાય છે, તે તેમને શહેર માટે આઇડિયલચેમ્પિયન્સ બનાવે છે. દુબઈને બિઝનેસ અને લેઝર માટે અગ્રણી વૈશ્વિક શહેર તરીકે વધુ મજબૂત કરવાના લક્ષ્ય તરફ આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે, આ કેમ્પેઈનદુબઈની સતત વિકસતીઓફરની વિવિધતા અને મુલાકાતીઓને સતત નવી અને યાદગાર એક્સપિરિયન્સ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનેરેખાંકિત કરે છે, પછી ભલે તેઓ પહેલીવાર આવી રહ્યા હોય કે પાછા ફરી રહ્યા હોય. ભારત અમારા સૌથી મહત્વપૂર્ણ સોર્સમાર્કેટ માંનું એક છે, અને આવી પાર્ટનરશિપ્સ અમને અર્થપૂર્ણ સાંસ્કૃતિક જોડાણોકેળવવામાં મદદ કરે છે, ભારતીય પ્રવાસીઓનેદુબઈને નવી અને રોમાંચક રીતે એક્સપ્લોર અને ફરીથી શોધવા માટે આમંત્રિત કરે છે.”

કેમ્પેઈનની હીરો ફિલ્મ સોશિયલમીડિયા, ડિજિટલપ્લેટફોર્મ્સ અને ટાર્ગેટેડઓફલાઇનએક્ટિવેશન્સ પર 360-ડિગ્રી રોલઆઉટ દ્વારા સપોર્ટેડ છે.

Related posts

શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0માં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો

amdavadlive_editor

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા ચેલેન્જર્સે દબંગ દિલ્હી ટીટીસીને 8-2થી હરાવી સતત બીજી વખત ઈન્ડિયન ઓઈલ યુટીટી ટાઈટલ જીત્યું

amdavadlive_editor

આઈટીસી મંગલદીપે અમદાવાદ, ગુજરાત ખાતે ટ્રેડ મીટ દ્વારા અગરબત્તી કેટેગરીમાં નવા ફોર્મેટનું અનાવરણ કર્યું

amdavadlive_editor

Leave a Comment