દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે LG ઇલેક્ટ્રોનિક્સે તેનું સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવર લૉન્ચ કર્યું
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર, 2024: ભારતમાં સક્રિય ટોચની કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેના સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે...

