સેમસંગ દ્વારા ભારતમાં ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ગેલેક્સી S, M અને F સિરીઝ પર વિશેષ ઓફરો જાહેર
ગુરુગ્રામ, ભારત 23 સપ્ટેમ્બર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ચુનંદા ફ્લેગશિપ ગેલેક્સી S, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર...

