33.7 C
Gujarat
June 11, 2026
Amdavad Live

Category : ઈલેક્ટ્રોનિક્સ

ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે LG ઇલેક્ટ્રોનિક્સે તેનું સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવર લૉન્ચ કર્યું

amdavadlive_editor
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર, 2024: ભારતમાં સક્રિય ટોચની કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેના સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

LG ઈલેક્ટ્રોનિક્સ અનોખા ડિઝાઈન સાથે નવ નવા મોડલ્સ લોન્ચ કરીને વોટર પ્યુરિફાયરની શ્રેણી વિસ્તૃત કરી

amdavadlive_editor
વોટર પ્યુરીફાયરની નવી લાઇન અપમાં મળશે એર ટાઇટ સ્ટેનલેસ સ્ટીલ ટેન્ક, મિનરલ બૂસ્ટર, ઇન-ટેન્ક એવરફ્રેશ યુવી પ્લસ અને કોન્ટેક્ટલેસ મેન્ટેનન્સ એન્ડ કેર જેવી અદ્યતન સુવિધાઓ ...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ

amdavadlive_editor
દેશભરમાંથી 22 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ સાથેની ટોપ 10 ટીમો હવે ફિનાલે ઈવેન્ટ માટે સુસજ્જ છે, જ્યાં તેઓ સેમસંગ અને ઉદ્યોગના આગેવાનોની પ્રતિષ્ઠિત જ્યુરી સામે તેમના ઈનોવેશન્સ...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગે ભારતમાં 4K અપસ્કેલિંગ એરસ્લિમ ડિઝાઇન અને નોક્સ સિક્યોરિટીની સાથે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી લોન્ચ કર્યું

amdavadlive_editor
ક્રિસ્ટલ  4K ડાયનેમિક ટીવીમાં અદ્યતન ફોસ્ફર ટેક્નોલોજીથી સજ્જ છે, જેનાથી ગ્રહકોને  કલર્સના એક અરબ શેડ્સ જોવા મળશે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવીમાં 4K અપસ્કેલિંગ, ડાયનેમિક...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન અને વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું

amdavadlive_editor
અમદાવાદ 02 ઓગસ્ટ 2024: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા પોતાના ફ્લેગશિપ કાર્યક્રમ લાઇફ્સ ગુડ ન્યુટ્રિશન પ્રોગ્રામ અંતર્ગત આ વર્ષે ગુજરાતના અમદાવાદમાં ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એલનપ્રો એ ઇન્ડિયન આઈસક્રીમ કોંગ્રેસ અને એક્સ્પો 2024માં નેક્સ્ટ-જેન રેફ્રિજરેશનને જીવંત કર્યું

amdavadlive_editor
બે સાઇઝમાં 130 લિટર અને 200 લિટરમાં અપરાઇટ ફ્રીઝર લોન્ચ કર્યું  આઇસક્રીમ ઇન્ડસ્ટ્રી  માટે સસ્ટેનેબલ, વર્સેટિલિટી અને ઇનોવેશને પ્રદર્શિત કર્યું ગાંધીનગર 02 સપ્ટેમ્બર 2024: ગુજરાત...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતો માટે આધુનિક એઆઈ ફીચર્સ સાથે બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરાઈ

amdavadlive_editor
ગુરુગ્રામ, ભારત – 30 ઓગસ્ટ 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં તેની નવી બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરવામાં આવી...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે પ્રવાસ 4.0 માં સલામત, સ્માર્ટ અને ટકાઉ માસ મોબિલિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું

amdavadlive_editor
ગ્રીન ઇન્ટ્રા–સિટી માસ મોબિલિટી માટે એકદમ નવી ટાટા અલ્ટ્રા ઇવી 7Mનું અનાવરણ કર્યું બેંગલુરુ 29મી ઑગસ્ટ 2024: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન નિર્માતા કંપની ટાટા...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

LG ઇલેક્ટ્રોનિક્સે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી

amdavadlive_editor
લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારતમાં 200 કોલેજ આવરી લેવાશે નવી દિલ્હી 28 ઑગસ્ટ 2024 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ટીવી પ્લસે તેની ચેનલ ઓફરોને વિસ્તારીઃ ગ્રાહકો માટે આજ તક એચડી અને ધ લલ્લનટોપનું પદાર્પણ

amdavadlive_editor
ગુરુગ્રામ 27 ઓગસ્ટ 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા આજ તક એચડી અને લલ્લનટોપ તેના પોર્ટફોલિયો પર લોન્ચ...