સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે
સેમસંગ સ્માર્ટથિંગ્સ દ્વારા સ્માર્ટ એર કંડિશનર્સ અને સ્માર્ટ ફેન્સને સિન્ક્રોનાઈઝ કરવા માટે આધુનિક અલ્ગોરીધમનો ઉપયોગ કરીને મહત્તમ ટેમ્પરેચર કંટ્રોલ અને સુધારિત ઊર્જા કાર્યક્ષમતા સાથે આરામદાયક...