ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન
આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક...