સેમસંગ દ્વારા અલ્ટ્રા- ફાસ્ટ પરફોર્મન્સ અને લોંગ- લાસ્ટિંગ બેટરી સાથે ભારતમાં AI-પાવર્ડ ગલેક્સી બુક 5 સિરીઝ પીસી લોન્ચ કરાયાં
ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,990થી શરૂ થાય છે, જે તેને વધુ કિફાયતી બનાવે છે. ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે,...