નીરજ ચોપરાનું ‘ઝિદ ફોર મોર’ અન્ડર આર્મરના બ્રાન્ડ કેમ્પેઇન ને પ્રેરણા આપે છે હર તૈયારી સે બઢકર હૈ ઝિદ્દારી – નીરજ ચોપરા
ભારત, જુલાઈ 15, 2024: અન્ડર આર્મરનું કેમ્પેઇન નીરજ ચોપરાની ધીરજ, સ્થિતિસ્થાપકતા, નિશ્ચય અને જીદથી પ્રેરિત છે. ‘ઝિદ ફોર મોર’ કેમ્પેઇન ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનની ઝિદ્દી માનસિકતામાં ઊંડે...