26.8 C
Gujarat
November 25, 2024
Amdavad Live

Category : જીવનશૈલી

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

amdavadlive_editor
તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ પર સ્નેક સ્ક્વોડ અને દેશી ફીલ્સ!

amdavadlive_editor
નેશનલ, 9 ઓગસ્ટ, 2024: આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ અગાઉ ક્યારેય નહીં તે રીતે સાહસ અને દેસી ફીલ્સથી ભરચક અનુભવ લાવી રહી છે. દર્શકોને સ્નેક...
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ ડો. આર બાલાસુબ્રમણ્યમ અમદાવાદને પ્રેરણા આપે છે

amdavadlive_editor
અમદાવાદ, ભારત, ઑગસ્ટ 9, 2024: જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ અને પબ્લિક પોલિસી એક્સપર્ટ, ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે, શનીલ પારેખ દ્વારા આયોજિત એક આકર્ષક ટોક શો દરમિયાન અમદાવાદમાં...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

2જી ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત 16મી એયુ જયપુર મેરેથોન માટે રજીસ્ટ્રેશન ઓપન થાય છે

amdavadlive_editor
જયપુર, 7 ઓગસ્ટ 2024: ભારતની સૌથી મોટી મેરેથોન એયુ જયપુર મેરેથોનની 16મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે 7મી ઓગસ્ટ 2024થી શરૂ થઈ ગઈ છે....
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન

amdavadlive_editor
પૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લૉમૅને ગુજરાતમાં પહોંચ વિસ્તારતાં દાહોદમાં 1લો સ્ટોર શરૂ કર્યો

amdavadlive_editor
આ સાથે બ્રાન્ડ નાણાકીય વર્ષાંત સુધી 50થી વધુ ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ સ્થાપીનેપ્રદેશમાં હાજરી વધુ મજબૂત કરવાની યોજના  ગુજરાત, દાહોદ 05 ઓગસ્ટ 2024: કેવલ કિરણ ક્લોધિંગ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

યુનોનાં મંચ પરથી અખિલ વિશ્વ માટે મુખરિત થયેલી ભારતીય વ્યાસપીઠે નવ દિવસ બાદ વિરામ લીધો; ૯૪૧મી રામકથાનો ૧૭ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાથી આરંભ થશે.

amdavadlive_editor
માનસ વસુધૈવ કુટુમ્બકમ  દિન-૯ તા-૪ ઓગસ્ટ "સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ,ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે,આ થવાનું હતું ને થયું છે:"મોરારિબાપુ "બીજ વાવી દીધાં છે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

amdavadlive_editor
ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઈએ

amdavadlive_editor
બ્રહ્મની કોઇ જાતિ નથી, કોઇ નીતિ નથી, તે કૂળ, ગોત્રથી પર છે. બ્રહ્મ–નામ, રૂપ, ગુણ, દોષથી વર્જિત હોય છે. એ બ્રહ્મ અવતાર લ્યે ત્યારે આપણે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એના સ્થાનેથી સાહસ કરીને બોલું છું: શસ્ત્ર વેંચવાના બંધ કરી દો ને!: મોરારીબાપુ

amdavadlive_editor
શસ્ત્રથી ક્યારેય શાંતિ નહીં આવે,શસ્ત્રની જગ્યાએ શાસ્ત્રોની સ્થાપના કરવી પડશે. જે વિશ્વ શાંતિની વાતો કરે છે એ જ શસ્ત્રો વેંચે છે! મૂળમાં આ જ ખોટ...