તાતિયાના નાવકાનો અદભૂત આઈસ શો “શેહેરાઝાદે” ભારતમાં આ ઓક્ટોબરમાં પ્રીમિયર થશે
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024- ભારતમાં સૌપ્રથમ વખત એથ્લેટિકિઝમ અને કલાત્મકતાનું આકર્ષક પ્રદર્શન, ‘શેહેરાઝાદે’ 18 થી 20 ઑક્ટોબર, 2024 દરમિયાન એકા એરેનેન અમદાવાદ ખાતે અત્યંત...