26.6 C
Gujarat
November 25, 2024
Amdavad Live

Category : હેડલાઇન

ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S24 FE રજૂ કરાયાઃ ફુલ ગેલેક્સી AI ક્ષમતાઓ વધુ ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

amdavadlive_editor
ગેલેક્સી S24 FE પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને ફક્ત રૂ. 59,999માં  8GB+128GB વેરિયન્ટની કિંમતે 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે  ગુરુગ્રામ, ભારત 30 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં અભૂતપૂર્વ સૌથી મોટું ઓપનિંગ !

amdavadlive_editor
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો...
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

amdavadlive_editor
નવા ભંડોળનો ઉપયોગ બજારની પહોંચને વિસ્તૃત કરવા, તેના લોન પોર્ટફોલિયોને વધારવા અને ટેક્નોલોજી કુશળતાને મજબૂત કરવાની યોજના છે. BASICએ તેની શરૂઆતથી, 650થી વધુ જિલ્લાઓમાં અંદાજે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

amdavadlive_editor
સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. “હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે

amdavadlive_editor
અમદાવાદ 29મી સપ્ટેમ્બર 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

મેરેન્ગો CIMS હોસ્પિટલ્સ દ્વારા આયોજિત વર્લ્ડ હાર્ટ ડે મેરેથોનમાં હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા

amdavadlive_editor
આ MCIMS મેરેથોનમાં 2,000 થી વધુ સહભાગીઓએ લીધો. તમામ લોકોએ હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા મરેન્ગો CIMS હોસ્પિટલ પોતાની કાર્ડિયાક સાયન્સ ટીમ...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

1થી 7 ઑક્ટોબર દરમિયાન એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની સીઝનનો આનંદ માણો

amdavadlive_editor
7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો. નવા ગ્રાહકો તેમના...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1નો આરંભ

amdavadlive_editor
અમદાવાદ28મી સપ્ટેમ્બર 2024: કૉમ્પટૅક જૂથના જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો આજે શનિવારના રોજ આરંભ કરાયો હતો. ગત એપ્રિલ-2024માં લૉન્ચ કરવામાં આવેલ...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીફેશનમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

amdavadlive_editor
ઓલિમ્પિક ચેમ્પિયન અને દુનિયાના સૌથી દમદાર આઇસ શોની નિર્માત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને મુખ્ય પ્રદર્શનકર્તા તાતિયાના નવકા, તેમની નવી પ્રોડક્શન “શેહેરઝાદે – આઇસ શો” સાથે ભારતીય...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાની લિમીટેડ એડીશન પેકેજિંગમાં માર્વેલ યુનિવર્સનો સમાવેશ

amdavadlive_editor
30 જેટલા અદભૂત પાત્રોના સુચના આધારિત વર્ણન સાથે વીરતાભરી ભાગીદારી કેમ્પેન ફિલ્મ: https://www.youtube.com/watch?v=_oI_B0OBgVw કોકા-કોલા કંપની અને માર્વેલએ સિનેમેટિક કોમર્શિયલનો સમાવેશ કરતી લિમીટેડ એડીશન પેકેજિંગ અને...