31.3 C
Gujarat
November 25, 2024
Amdavad Live

Category : હેડલાઇન

ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ઉજ્જીવનએ પોતાની ફિક્સ્ડ ડીપોઝીટ પર 7.5% ROI સાથે 9 મહિનાનો નવો સમયગાળો રજૂ કર્યો

amdavadlive_editor
મુખ્ય અંશોઃ સુધારેલા સમયગાળા સાથે 9 મહિનાના વ્યાજ દરો વધારીને 7.50% કરવામાં આવ્યા છે, જે અગાઉ 7.00% હતા. 12 મહિનાના સમયગાળા માટે સૌથી વધુ વ્યાજ...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પ્રવીણ હિંગોનિયા ની ફિલ્મ ‘નવરસ કથા કોલાજ’ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે

amdavadlive_editor
‘નવરસ કથા કોલાજ’ નું ભારતમાં પહેલીવાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રમોશન કરવામાં આવશે અમદાવાદ 30 સપ્ટેમ્બર 2024: નિર્માતા, નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

કોગ્નિઝન્ટ ગિફ્ટ સિટીમાં ફિનટેક ડિલિવરી સેન્ટરની સ્થાપના કરશે

amdavadlive_editor
આ અત્યાધુનિક સુવિધા ફેબ્રુઆરી, 2025માં શરૂ થશે અને તે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓને ટેક્નોલોજી ઉકેલ આપવા માટેના હબ તરીકે સેવા આપશે  ગાંધીનગર 30 સપ્ટેમ્બર 2024: વિશ્વના...
ગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેનાક્સિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સીમાચિહ્નરૂપ ₹200Cr યુરોપિયન કોન્ટ્રાક્ટ જીત્યો, જે વૈશ્વિક વૃદ્ધિનો સંકેત આપે છે આ સોદો નિકાસ આવકમાં નોંધપાત્ર વધારો કરશે

amdavadlive_editor
અમદાવાદ 30 સપ્ટેમ્બર 2024: તેની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ માટે નોંધપાત્ર સફળતામાં, Manaksia Coated Metals & Industries Limited (MCMIL | NSE: MANAKCOAT | BSE: 539046) એ USD...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

amdavadlive_editor
આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. “આજની યુવા પેઢીમાં દોષ...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S24 FE રજૂ કરાયાઃ ફુલ ગેલેક્સી AI ક્ષમતાઓ વધુ ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

amdavadlive_editor
ગેલેક્સી S24 FE પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને ફક્ત રૂ. 59,999માં  8GB+128GB વેરિયન્ટની કિંમતે 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે  ગુરુગ્રામ, ભારત 30 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં અભૂતપૂર્વ સૌથી મોટું ઓપનિંગ !

amdavadlive_editor
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો...
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

amdavadlive_editor
નવા ભંડોળનો ઉપયોગ બજારની પહોંચને વિસ્તૃત કરવા, તેના લોન પોર્ટફોલિયોને વધારવા અને ટેક્નોલોજી કુશળતાને મજબૂત કરવાની યોજના છે. BASICએ તેની શરૂઆતથી, 650થી વધુ જિલ્લાઓમાં અંદાજે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

amdavadlive_editor
સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. “હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે

amdavadlive_editor
અમદાવાદ 29મી સપ્ટેમ્બર 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ...