કોકા-કોલાએ 100% રિસાયકલ્ડ PET (rPET) બોટલ્સ સાથે એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલીંગ પેકેજ (ASSP) લોન્ચ કર્યા
કોકા-કોલાના 250 એમએલ ASSPમાં 100% રિસાયકલ્ડ PET (rPET) સાથે નોન-ASSP વર્જિન PETની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં 66%%નો ઘટાડો મેળવવામાં આવ્યો છે. નવી દિલ્હી, જૂન 2024: કોકા-કોલા...