અમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ
અમદાવાદ, ગુજરાત | ૧લી ઓક્ટોબર ૨૦૨૬ | ગુજરાતની પરંપરા, સંગીત અને ગરબાની ઊર્જાને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે....
