અતુલ ગ્રીનટેક અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિને આગળ ધપાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યાં
અમદાવાદ 23 ઓક્ટોબર 2024: અતુલ ઓટો લિમિટેડ (એએએલ)ની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (ઇઇએસએલ) સાથે ગેરબંધનકર્તા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર...