17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ
ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ધ મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન (એમડીઓએનઇઆર)એ આજે અમદાવાદમાં નોર્થ ઈસ્ટ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રોડશો નું આયોજન કર્યું...