હોસ્પિટાલિટી ક્ષેત્રમાં હરણફાળઃ વેન્ટિવ હોસ્પિટાલિટી અને મેરિયટ ઇન્ટરનેશનલે 1,548 રૂમ ધરાવતી સાત હોટેલ સાથે વિસ્તરણની જાહેરાત કરી
વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડએપોતાની પ્રમોટર ગ્રૂપ કંપનીઓ સાથે તમામ 7 હોટેલમાં 1,548 રૂમોનું મેનેજમેન્ટ કરવા મેરિયટ ઇન્ટરનેશનલ સાથે ભાગીદારી કરી પૂણે | ૧૦ જુલાઈ ૨૦૨૫ — વેન્ટિવ...
