- તહેવારોની શરૂઆતથી જ પ્લેટફોર્મ પર ગ્રાહકોમાં 81%નો વધારો, ખરીદીમાં 2.8 ગણો વધારો અને 2800+ નાના શહેરોની મજબૂત ભાગીદારી જોવા મળી.
- આ સેલ ઘણા ભારતોની અનન્ય તહેવારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના તમામ ઉત્પાદનો ઓફર કરે છે
બેંગલુરુ 21 ઑક્ટોબર 2024: તહેવારોની ઉજવણી બેહતર બનાવવા માટે, ભારતનું સૌથી ઝડપથી વિકસતું હાઇપર-વેલ્યુઇ-કોમર્સ પ્લેટફોર્મ, ફ્લિપકાર્ટ બાય શોપ્સી તેના ગ્રાહકો માટે લઈને આવ્યું છે બિગ દિવાળી સેલ, જે 29મી, 2024 સુધી ચાલશે. તેના ગ્રાન્ડ શોપ્સી મેલા, ધ બિગ બિલિયન ડેઝ સેલ્સ અને ‘દિવાળી સ્વાગત સેલ’ ની સફળતા બાદ આ ફેસ્ટિવ સેલ વિશિષ્ટ ડીલ્સની અદભુત પસંદગીનું વચન આપે છે. 20 લાખથી વધુ ઉત્પાદનો સાથે, ખરીદદારો ભારતની જીવંત અને વૈવિધ્યસભર પરંપરાઓને પ્રતિબિંબિત કરતી વિશિષ્ટ ઓફરોનું અન્વેષણ કરી શકે છે. આ દિવાળીમાં, તહેવારોની ઉજવણી બમણી કરવા માટે શોપ્સી ખરીદીનો એક અદભુત અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ફેસ્ટિવ સીઝનની શરૂઆત થી જ, પ્લેટફોર્મ વિઝીટમાં નોંધપાત્ર 70% વધારો જોવા મળ્યો છે.
જેમજેમ ભારત તહેવારોના રાજા, એટલે કે દિવાળી અને બીજા તહેવારોની તૈયારી કરી રહ્યું છે, આ સમય પરિવાર સાથે ઉજવણી, ભેટ અને ખરીદીનો સમય હોય છે. 13 ઓક્ટોબરથી શરૂ થયેલ શોપ્સીનો દિવાળી સ્વાગત સેલ, પરિવારો માટે તહેવારોની તૈયારી માટે શ્રેષ્ઠ પસંદગીઓ પુરી પડશે, જે બિગ દિવાળી સેલ સુધી ચાલશે. આ મેગા સેલનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકો માટે તહેવારોના અનુભવને બેહતર બનાવવાનો અને કરવા ચૌથ, ધન તેરસ, નરકા ચતુર્દસી વગેરે જેવા પ્રાદેશિક તહેવારો માટે પરિવારની જરૂરિયાતો પૂરી કરવાનો છે. તહેવારોના કપડાં અને એસેસરીઝથી માંડીને દિવાળીના હોમમેકઓવર માટે ઘરની સજાવટની આવશ્યક ચીજ વસ્તુઓ પર 50%થી વધુની છૂટ પર વિવિધ પ્રકારના ઉત્પાદનો મળશે. દુકાનદારો ફેશન, સફાઈ, ભેટ, ઘર અને વધુમાં લોકપ્રિય તહેવારોની શ્રેણીઓ પર સિઝનની શ્રેષ્ઠ ડીલ્સનો આનંદ માણી શકે છે. શોપ્સી ગ્રાહકોને દરરોજ રૂ. 11/-, રૂ. 51/- અને રૂ. 101/-થી શરુ થતી 10,000 શગુન ડીલ ઓફર કરશે. શોપિંગના અનુભવમાં દિવાળીની ભાવ ના લાવતા, શોપસી શોપર્સ એપ પર ગોલ્ડ ઉત્સવ ચેલેન્જમાં ભાગ લઈને સોના અને ચાંદીના સિક્કા જીતવાની તક મેળવશે.
શોપ્સીના બિઝનેસ હેડ પ્રથ્યુષા અગ્રવાલ જણાવે છે કે, “ભારતનું રિચ ફેસ્ટિવ કેલેન્ડર, રાખીથી દિવાળી સુધી, શોપિંગ ટ્રેન્ડને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રેડસીર સ્ટ્રેટેજીક ન્સલ્ટન્ટ્સના તાજેતરના અહેવાલ મુજબ એવું અંદાજ છે કે ભારતના ઈ-કોમર્સ ક્ષેત્રમાં તહેવારોની સિઝન દરમિયાન વર્ષ-દર-વર્ષે 20%નો ઉછાળો જોવા મળશે, ખાસ કરીને મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ફેશન જેવા ‘વિષ સિહતત્રણ’ ક્ષેત્રોને ફાયદો થશે. વિવિધ ભારતમાં અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સમજીને, શોપ્સી તેની પ્રોડક્ટ રેન્જ અને અનુભવોને દરેક મહત્ત્વની ક્ષણોને પૂરી કરવા માટે સતત પરિવર્તન કરે છે. તહેવારોના દરેક અઠવાડિયે સમગ્ર પ્રદેશોમાં નવા સૂક્ષ્મ પ્રસંગો લાવવાની સાથે, અમે દરેક ઉજવણી માટે યોગ્ય ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી સુનિશ્ચિત થાય કે અમારા ગ્રાહકોને પરિવારમાં દરેક માટે દિવાળીને ખાસ અને ઉજ્જવળ બનાવવા માટે તેઓને જે જોઈએ છે તે મળી રહે.”
આ સેલ ઈવેન્ટ્સની સફળતા ટાયર2 અને તેનાથી આગળના શહેરોની વધતી માંગને દર્શાવે છે. આ પ્રદેશોમાં ઈ-કોમર્સનો ઉદય ગ્રાહકોના વર્તણૂકમાં પરિવર્તન શીલ પરિવર્તન અને બજારમાં ઊંડા પ્રવેશનો સંકેત આપે છે. ગ્રાહકો કુટુંબલક્ષી ખરીદીઓને અનુરૂપ આકર્ષક ઓફરોની આતુરતા પૂર્વક અપેક્ષા રાખે છે. શોપ્સીની તહેવારોની ભાવના સમગ્ર ભારતમાં ગુંજી ઉઠી છે, જે પ્રાદેશિક તહેવારોની પરંપરાઓને જાળવવામાં મદદ કરે છે.
https://redseer.com/reports/festive-2024-insights-redseer-projects-20-yoy-e-commerce-growth/
ધ ગ્રાન્ડ શોપ્સી મેલા (GSM), ભારતનો સૌથી મોટો વર્ચ્યુઅલ મેળો, તહેવારોની શરૂઆત સાથે એક વાઇબ્રન્ટ ઑનલાઇન અનુભવમાં પરિવર્તિત થયો. આ અનોખી થીમ એરેકોર્ડ યુઝર વિઝીટને આકર્ષિત કરી અને સળંગ આઠ દિવસની ઓલ-ટાઈમ ડેઈલી વિઝીટનો રેકોર્ડ તોડી નાખ્યો.
બિગ બિલિયન ડે ઝકા ટ્રેલર સેલ આવનારા નોંધપાત્ર ડિસ્કાઉન્ટનું પૂર્વાવલોકન કર્યું, જે પછી બહુ-અપેક્ષિત બિગ બિલિયન ડેઝ ઇવેન્ટ ચાલુ થયો. બંને ઇવેન્ટ દરમિયાન, શોપ્સીએ કુલ ગ્રાહકોમાં 81% વધારો અને ખરીદીમાં 2X વૃદ્ધિનો અનુભવ કર્યો. હોમડેકોર, મેકઅપ, વંશીય વસ્ત્રો અને ઘડિયાળો જેવી લોક પ્રિય શ્રેણીઓમાં 3X વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે જીવનશૈલીના ઉત્પાદનોમાં 2.7X વધારો થયો હતો.
બિગ બિલિયન ડેઝ સેલ પીરિયડમાં 2800+ નાના નગરોની મજબૂત ભાગીદારી જોવા મળી હતી જેમાં ટાયર4 શહેરો, જેવા કે કમલાપુરમ, વદર, સિહોર, બંસતાર ખેડા, વૈરેંગેટ અને ભોટા જેવા શહેરો સામેલ હતા, જ્યાં વધુ અને વધુ ખરીદ દારોએ તેમની અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા ગુણવત્તા યુક્ત ઉત્પાદનો સાથે પોસાય તેવા વિકલ્પોનું અન્વેષણ કર્યું.
શોપ્સીએ ભારતના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી છે, જે ઈ-કોમર્સનું લોકશાહી કરણ કરવાના તેના ઉદ્દેશ્યનું પ્રમાણ આપે છે. પોતાની ઓફ રિંગને કસ્ટમાઇઝ કરીને, શોપ્સીએ ઘણા ભારતમાં તેની પહોંચ ન વિસ્તૃત કરી રહી છે અને સમાવિષ્ટ ડિજિટલ માર્કેટ પ્લેસને પ્રોત્સાહન આપ્યું છે.