ઑલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે નિમણૂંક બાબત
ગુજરાત 09 જુલાઈ 2024: સવિનય જણાવવાનું કે ઑલગુજરાતફેડરેશનઑફટેક્સકન્સલ્ટન્ટ્સની તા. ૦૬/૦૭/૨૦૨૪ ના રોજમળેલ૩૨મી વાર્ષિક સામાન્ય સભામાંઅનેતા. ૦૯/૦૭/૨૦૨૪રોજમળેલકારોબારીસમિતિનીમિટિંગમાં નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવેલ છે.જેને આપના...