29.1 C
Gujarat
November 26, 2024
Amdavad Live

Author : amdavadlive_editor

842 Posts - 0 Comments
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor
ગુજરાત 25મી ઓગસ્ટ 2024: ભારતના પૂર્વીય રાજય ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે નદીમાં પુર તેમજ જમીન ધસી પડતાં...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ ટીમના દિવ્ય નંદને ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ સિઝન ઓપનરમાં શાનદાર ડ્રાઈવ બાદ ત્રીજું સ્થાન મેળવ્યું

amdavadlive_editor
એલિસ્ટર યંગે સરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સને જીત અપાવી; ગોડસ્પીડ કોચીના હ્યુ બાર્ટર ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપનો પ્રથમ રાઉન્ડ જીત્યો ચેન્નાઈ, 25 ઓ ગસ્ટ 2024: મલેશિયન...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

amdavadlive_editor
કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે. સંસારીઓમાં વાસના નહીં, એષણાઓ હોય...
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવાના વડાપ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરી

amdavadlive_editor
યોગ્યકર્તા, ઇન્ડોનેશિયા 24 ઓગસ્ટ 2024: જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા માટે વડાપ્રધાન...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી

amdavadlive_editor
રાજ્ય સત્તાવાળાઓ અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોએ ગુજરાતમાં સલામતીના ધોરણોને વધારવા માટે સહયોગ સાધ્યો અમદાવાદ, 24 ઓગસ્ટ, 2024: ગુજરાતમાં જાહેર સલામતી વધારવા અને ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટીના જોખમને...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

જોન લાનકાસ્ટર અને જેડન પેરિયાટે જીત હાંસલ કરી; જ્યારે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના પ્રથમ રાઉન્ડમાં રુહાન આલ્વાએ ડબલ પૉડિયમ ફિનિશ કર્યું

amdavadlive_editor
ચેન્નાઈ, 24 ઓગસ્ટ 2024: ભારે ડ્રામા અને ટ્વિસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડના લીડ્સના દિગ્ગજ જોન લાનકાસ્ટર તથા શિલોન્ગના 17 વર્ષીય જેડન રેહમાન પેરિયાટે અનુક્રમે ઈન્ડિયન રેસિંગ લીગ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

amdavadlive_editor
રામકથાનો અખંડ પાઠ કરવો અને આકંઠ પીવી. સમુદ્રમંથન વખતે નિકળેલાં રત્નોમાંથી એક-એક સારી વાત ગ્રહણ કરવી એ મન-હ્રદયરૂપી સમુદ્રનો અભિષેક છે. “સ્વિકાર બધાનો,સંગ્રહ કોઈનો નહીં,એક...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે તાજેતરમાં સમાપ્ત થયેલા દેશ કા ટ્રક ઉત્સવ 2.0માં તેની શ્રેષ્ઠ અને ઇંધણ-કાર્યક્ષમ ILMCV રેન્જને હાઇલાઇટ કરી

amdavadlive_editor
અમદાવાદ, 23 ઓગસ્ટ, 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ તાજેતરમાં અમદાવાદમાં એક યુનિક કસ્ટમર એંગેજમેન્ટ પહેલ દેશ કા ટ્રક ઉત્સવ 2.0નું...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

તનાવ-2માં સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ સાથે કબીર ફારૂકીનું પુનરાગમનઃ 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ કરાશે

amdavadlive_editor
ટ્રેઈલર લિંકઃ https://youtu.be/hpKLAbnrcQM?si=kk8Sn86Q7YvhJuz7 રોમાંચક સિરીઝ તનાવ તેની સીઝન-2 સાથે પાછી લાવવામાં આવી રહી છે અને આ વખતે તે એકદમ પર્સનલ છે! શો એકશનસભર વાર્તામાં બહાદુરી,...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ UTT 2024: અમદાવાદ એસજી પાઈપર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોવા સામે રમી અભિયાનનો પ્રારંભ કરશે

amdavadlive_editor
દબંગ દિલ્હી યુ મુમ્બા ટીટીના પડકારનો સામનો કરતા પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ચેન્નાઈ, ઓગસ્ટ 23, 2024: શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024...