ખેતાન એન્ડ કંપની, મેકમાયટ્રિપ અને શાર્દુલ અમરચંદ મંગળદાસ લિંક્ડઇનની 2025 ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદીમાં ટોપ-3માં
કાનૂની, ટેક, હેલ્થકેર સેકટરની કંપનીઓ ટોચના 15 માંથી 10 સ્થાનો પર કબજો કર્યો 15 મિડસાઇઝ કંપનીઓમાંથી 14 મુંબઈ (4), દિલ્હી-NCR (4), હૈદરાબાદ (3) અને બેંગલુરુ...