November 4, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ રામકથામાં જલારામ જયંતિની શુભેચ્છાઓ પાઠવી

મોરારીબાપૂએ આજે તેમની રામકથા દરમિયાન પરમ પૂજ્ય જલારામ બાપાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે બાપૂએ રામનામમાં હંમેશા લીન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યાં હતાં અને કથાના માધ્યમથી દરેક વ્યક્તિને જલારામ જયંતિની શુભેચ્છા પાઠવી હતી.

Related posts

એમેઝોન બિઝનેસે સમગ્ર ભારતની 5કરોડથી વધુ એમએસએમઈ માટે ડિજિટલ પ્રોક્યોરમેન્ટને શક્ય બનાવ્યું

amdavadlive_editor

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

amdavadlive_editor

ગંગા ફેશન્સે સુરતમાં પોતાનો પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર ખોલ્યો: જ્યાં પરંપરા આધુનિકતાને મળે છે.

amdavadlive_editor

Leave a Comment