26.4 C
Gujarat
November 14, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ બંનેનું સેલિબ્રેશન કરે છે.આ વોટરબોક્સ બ્રાન્ડ માટે સંપૂર્ણ ફિટ સાબિત થયું છે, જે ગ્રાહકો માટે પ્રિસ્ટાઇન સ્પ્રિરંગ વોટર, સેફ, સસ્ટેનેબલ, પ્લાસ્ટિક ફ્રિ અને નેચરલ હાઇડ્રેશન વિકલ્પો પ્રદાન કરવા માટે સમર્પિત છે.

નવરાત્રી ઉર્જાથી ભરપૂર ઉત્સવોનો સમય છે, ખાસ કરીને ગરબાની રાત્રિઓમાં જ્યાં હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. ખેલાડીઓ જેમાંથી ઘણા આ સમયગાળા દરમિયાન ઉપવાસ રાખે છે, તેઓએ ખાતરી કરવી જોઈએ કે થાક અને નિર્જલીકરણ ટાળવા માટે તેમના શરીરમાં યોગ્ય રીતે ઉર્જા અને હાઇડ્રેટેડ છે. આ વર્ષે પહેલુ નોરતુંએ ઉત્સવમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવાની ટકાઉપણુંને પ્રાથમિકતા આપીને ગ્રિનર ફ્યૂચરના નિર્માણની દિશામાં એક બોલ્ડ અને ઇકો ફ્રેન્ડલી પગલું ભર્યું છે. વોટરબોક્સ પોતાની ઇકો ફ્રેન્ડલી ડિઝાઇન સાથે ૧૦૦ ટકારિસાયકલ કરી શકાય તેવી કાગળની પાણીની બોટલ બનીને શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરીને ટકાઉપણાના આ દ્રષ્ટિકોણમાં સારું પરિણામ પ્રદાન કરે છે.

નિયમિત આયોજનોમાં પ્લાસ્ટિકની પાણીની બોટલો સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ આ પર્યાવરણની ગંભીર ચિંતા પણ રજૂ કરે છે. હાનિકારક માઇક્રોપ્લાસ્ટિક ધરાવતી પ્લાસ્ટિકની બોટલો વારંવાર પાણીમાં ઝેર છોડે છે, જે સમય જતાં ખતરનાક બની શકે છે અને માનવ સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઉપવાસ અને ઉચ્ચ ઉર્જા નૃત્યનું સંયોજન સ્વચ્છ વિશ્વસનીય હાઇડ્રેશન માટે શરીરની માંગમાં વધારો કરે છે. વોટરબોક્સને સુરક્ષિત વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જેથી સહભાગીઓ તેમના સ્વાસ્થ્ય સાથે સમાધાન કર્યા વિના ફરીથી હાઇડ્રેટ કરી શકે.

વોટરબોક્સનાઅન્ય સહ સ્થાપક હેમાંગ બોરીચાએ કહ્યું કે, “વોટરબોક્સમાં આની પાછળનું અમારું વિઝન હંમેશા સ્પષ્ટ હતું કે અમે જે રીતે હાનિકારક પરંપરાગત પીવાના પાણીની બોટલોનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ક્રાંતિકારી બદલાવ લાવવામાં આવે, જ્યાં સુધિધા હંમેશા જવાદારી પર હાવી થઇ જાય છે.  જ્યારે વોટરબોક્સના સહ-સ્થાપક પ્રણવ કાબરાએ કહ્યું કે, ઉચ્ચ ઉર્જાવાળી ગરબા રાત્રિઓ દરમિયાન હાઇડ્રેશન ફરજિયાત છે. વોટરબોક્સ પસંદ કરીનેતમે માત્ર તમારા શરીરને હાઇડ્રેટ કરી રહ્યાં નથી, પરંતુ એક સ્વસ્થ અને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ તરફની ચળવળમાં પણ યોગદાન આપી રહ્યા છો,”

વોટરબોક્સના સહ-સ્થાપક કેનિલ ચોક્સીએ જણાવ્યું હતું કે, “અમે પરિવર્તન લાવી રહ્યા છીએ. વોટરબોક્સમાં અમારું મિશન હંમેશાથી પ્લાસ્ટિક રેપ્ડ યુગમાંઓછા કાર્બન ફૂટપ્રિન્ટ્સ સાથે ટકાઉ અને ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સ પ્રદાન કરી રહ્યું છે.  જ્યારે રુતુરાજ સિંહે ઉમેર્યું કે, પહેલુ નોરતું જેવી ઇવેન્ટ સાથે ભાગીદારી કરવી જે સ્વાસ્થ્ય અને ટકાઉપણુંના અમારા મૂલ્યો સાથે સંરેખિત છે, જ્યારે લોકોને નેચરલ અને પ્લાસ્ટિક ફ્રી ડ્રિંકિંગનો અનુભવ પ્રદાન કરવો સ્વાભાવિક છે. હતો. અમારા ઇકો ફ્રેન્ડલી વિકલ્પને સ્વીકારતા ઉપસ્થિતોને જોઈને અમે રોમાંચિત થયા કારણ કે તેઓએ નવરાતત્રિને એ રીતે સેલિબ્રેટ કરી જે પરંપરા અને પર્યાવરણ બંનેનું સન્માન કરે છે.

પહેલુ નોરતુંમાં વોટરબોક્સ સહયોગની સફળતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના પર્યાવરણને સભાન વિકલ્પોની વધતી માંગ દર્શાવે છે. પેહલુ નોરતુંમાં તાજેતરના કરવામાં આવેલા એક પરીક્ષણમાં એમને જણાવતા આનંદ થાય છે કે ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક પ્લાસ્ટિકની પાણીની બોટલો પર વોટરબોક્સ પસંદ કર્યું હતું જે તેઓ ટકાઉ વિકલ્પોને પસંદ કરતા હતા. ઉત્સવમાં જનારાઓને વધુ સુરક્ષિત અને ગ્રિનર વિકલ્પ આપીને વોટરબોક્સે તેમને ગરબાની રાત્રિઓ દરમિયાન હાઇડ્રેટેડ અને ઊર્જાવાન રહેવામાં મદદ કરી, જ્યારે વધુ ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપ્યું.

જેમ જેમ વોટરબોક્સ વિસ્તરણ ચાલું છે, તેમ કંપની પર્યાવરણને અનુકૂળ પહેલનું સમર્થન આપવા અને લોકોને સલામત પ્લાસ્ટિક મુક્ત હાઇડ્રેશનના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Related posts

સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો

amdavadlive_editor

તૈયાર થઈ જાવ Amazon.inના ‘ગેટ ફેસ્ટિવ રેડી સ્ટોર’ની આગામી ઉજવણી માટે

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S24 FE રજૂ કરાયાઃ ફુલ ગેલેક્સી AI ક્ષમતાઓ વધુ ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

amdavadlive_editor

Leave a Comment