November 2, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ઓક્ટોબર 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમત વધારો જાહેર

મુંબઈ | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદકમાંથી એક ટાટા મોટર્સ દ્વારા 1લી ઓક્ટોબર, 2026થી અમલ સાથે કમર્શિયલ વાહનોની તેની શ્રેણઈ પર 1% સુધી કિંમત વધારાની આજે ઘોષણા કરી છે.

આ સુધારો કોમોડિટી અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે.

== સમાપ્ત ==

Related posts

દ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે પોતાનો સ્પેશલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) ‘WSIF’ લોન્ચ કર્યો

amdavadlive_editor

ન્યુટન સ્કૂલ ઓફ ટેકનોલોજીએ એઆઈ, રોબોટિક્સ અને ઉદ્યોગસાહસિકતામાં ફ્યુચર લીડર્સને પોષવા બેંગાલુરુ કેમ્પસનો પ્રારંભ કર્યો

amdavadlive_editor

ટાટા મોટર્સ દ્વારા જાન્યુઆરી 2025થી તેનાં કમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારાની ઘોષણા

amdavadlive_editor

Leave a Comment