31.3 C
Gujarat
June 22, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન બ્યુટીવર્સ 2026 તેના અત્યાર સુધીની સૌથી મોટી સૌંદર્ય ઉજવણી તરીકે સમાપ્ત થયો

મુંબઈ, ભારત | ૨૦ જૂન ૨૦૨૬ | પ્ઇમ ડે પહેલા, એમેઝોન ઈન્ડિયાએ અત્યાર સુધીના સૌથી મોટા સૌંદર્ય કાર્યક્રમ એમેઝોન બ્યુટીવર્સની ત્રીજી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં પ્રાઇમ સભ્યો, 1,500થી વધુ ક્રિએટર્સ, અગ્રણી સૌંદર્ય બ્રાન્ડ્સ અને અનન્યા પાંડે, જેક્વેલિન ફર્નાન્ડિઝ, શિલ્પા શેટ્ટી, સોનાક્ષી સિંહા, મીરા કપૂર, કરીશ્મા કપૂર જેવા સેલિબ્રિટીઝ સહિતના 2,500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુંબઈના આઇકોનિક વર્લી સી લિંક પર એક સિમાચિહ્નરૂપ પ્રોજેક્શન સાથે શરૂ થયેલા બ્યુટીવર્સ 2026એ ઇમર્સિવ બ્રાન્ડ અનુભવો, નિષ્ણાતની આગેવાની હેઠળનાં સત્રો, ક્રિએટરની ગાથાઓ અને ઘટકો આધારિત સ્કિનકેર, પ્રિમિયમ સૌંદર્ય અને વૈશ્વિક સૌંદર્ય નવીનતાઓને આવરી લેતા ટ્રેન્ડનાં પ્રદર્શન દ્વારા બદલાતા લેન્ડસ્કેપની ઉજવણી કરી હતી। પ્રથમ વખત, એમેઝોને Amazon.in પર સમર્પિત બ્યુટીવર્સ સ્ટોફ્રન્ટ મારફતે રાષ્ટ્રવ્યાપી અનુભવ વિસ્તૃત્ત કર્યો હતો, જેનાથી ભારતભરના લાખો ગ્રાહકો તાજેતરનાં સૌંદર્ય ટ્રેન્ડ્સ, ક્રિએટરની ભલામણો અને પ્રાઇમ ડે ઓફર્સ શોધવા, તેમની સાથે જોડાવા અને ખરીદી કરવા સક્ષમ બન્યા છે। સૌથી મોટા સૌદર્ય સ્થળ તરીકે એમેઝોન બ્યુટીની સ્થિતિ મજબૂત બનાવીને બ્યુટીવર્સ 2026એ એ બાબત પર પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે ટેકનોલોજી, કન્ટેન્ટ, સમુદાય અને વાણિજ્ય સાથે મળીને દેશભરમાં ગ્રાહકો માટે સૌંદર્યની શોધને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે।

The Amazon.in marketplace is operated by Amazon Seller Services Private Ltd, an affiliate of Amazon.com, Inc. (NASDAQ: AMZN). Amazon.in seeks to build the most customer-centric online destination for customers to find and discover virtually anything they want to buy online by giving them more of what they want – vast selection, low price, fast and reliable delivery, and a trusted and convenient experience; and provide sellers with a world-class e-commerce marketplace.

For more information, visit www.amazon.in/aboutus / www.amazon.in/beautyverse.

For news on Amazon, follow www.twitter.com/AmazonNews_IN

== સમાપ્ત ==

Related posts

નાણાકીય વર્ષ 2024-25 માં ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA સોલર)નો ચોખ્ખો નફો 127.50% વધ્યો

amdavadlive_editor

અમદાવાદના 16 અગ્રણી બિઝનેસ નેટવર્ક્સ “નેટવર્કર્સ મહાકુંભ 2.0” માટે એક મંચ પર

amdavadlive_editor

ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2 ટ્રેલર હવે રિલીઝ: અવિનાશ વર્સિસ ધ વર્લ્ડ બિગીન્સ 15 મે ના રોજ JioHotstar પર સ્ટ્રીમિંગ

amdavadlive_editor

Leave a Comment