ગ્લોબ ટેક્સટાઈલનો ચોખ્ખો નફો માર્ચ 2024માં પૂરા થયેલા વર્ષમાં 127.65% વધ્યો
અમદાવાદ, મે 2024: ગ્લોબ ટેક્સટાઈલ્સ ઈન્ડિયા લિમિટેડ (GTIL) (NSE: GLOBE), છેલ્લા એક દાયકાથી વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં કાપડ અને વસ્ત્રોના જાણીતા ટેક્સટાઈલ સ્ટાર નિકાસકારે આજે