35.5 C
Gujarat
April 3, 2025
Amdavad Live
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લિમકા તૃપ્તિ ડિમરી સાથે ‘લાઈમ ‘એન’ લેમની’ કેમ્પેઈન સાથે તે જોશ પાછી લાવી

કેમ્પેઈનફિલ્મઃ https://youtu.be/qUYcyrlxFx0?si=MnJSFn6u2UAmFef7

નવી દિલ્હી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: કોકા-કોલા ઈન્ડિયાની ઘરઆંગણે વૃદ્ધિ પામેલી બ્રાન્ડ લિમકા સર્વત્ર પ્રતિકાત્મક બનેલું પીણું છે. તેના અજોડ ક્લાઉડી બબલ્સથી ઝેસ્ટી ટેસ્ટ સુધી, જે મહત્ત્વપૂર્ણ રીતે ભારતીય છે, લિમકા ખરા અર્થમાં અન્ય કોઈ નહીં આપી શકે તેવો અનુભવ છે. અનેહવે ભારતનું સૌથી વહાલું લેમની ડ્રિંક લિમકા તેની રોમાંચક નવી સમર કેમ્પેઈન સાથે રિફ્રેશમેટના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે.

લિમકાની ગરમ ઉનાળા દિવસમાં ઠંડી ઠંડી સિપ તમારો મૂડ તુરંત ઉપર લાવે છે અને તમને ‘‘બ્રીઝી’’ મહેસૂસ કરાવે છે. આ સરળ છતાં અસલ ઈનસાઈટ છે, જે લિમકા માટે આ વર્ષની સમર કેમ્પેઈનના હાર્દમાં છે.
આ તેની સિગ્નેચર લાઈન ‘એન’ લેમની ફિઝ પર નવો નજરિયો ગ્રાહકોને લિમકાના ચાર્મ અને રોમાન્સની પુનઃખોજ અને ઉજવણી કરવા માટે આમંત્રિત કરે છે.

કેમ્પેઈનમાં સદાબહાર તૃપ્તિ ડિમરી ને તેનો ફરી ફ્રેન્ડ છે. તે અજોડ લિમકાની રીતે હીટ અને ગ્રાઈમ પાછળ છોડે છે. તે લિમકાની સિપ લેતાં જ સીન ડાયનેમિક વિઝ્યુઅલ્સમાં ફેરવાય છે, તેની ઊર્જા વધે છે અને ઝેસ્ટી તાજગીની લહેર હાવી થઈ જાય છે.

ધ કોકા-કોલા કંપની ખાતે ઈન્ડિયા અને સાઉથ- વેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટના હાઈડ્રેશન, સ્પોર્ટસ અને ટી કેટેગરીના માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “લિમકા અનોખી બ્રાન્ડ છે અને સર્વ ઉંમરના ગ્રાહકોની અત્યંત વહાલી અને આ કેમ્પેઈન સાથે અમે લિમકામાં લિમકા પર જે પણ વહાલું છે તે બધું જ પાછું લાવી રહ્યા છીએ. અમે ‘‘હળવીફૂલ’’ સૂરીલી જિંગલ અને અત્યંત સુંદર તૃપ્તિ પણ ધરાવીએ છીએ, જે ખરા અર્થમાં અમારી કેમ્પેઈનને નવી ઊંચાઈએ લઈ જાય છે. અમને આશા છે કે બેવરેજ શ્રેણીમાં લિમકાની આગેવાની વધુ મજબૂત બનાવીશું, જે તે આ સુંદર કેમ્પેઈન સાથે તુરંત રિવિટલાઈઝેશન અને ખુશી માટે ગો-ટુ પસંદગી રહી છે.’’

તૃપ્તિ ડિમરી ઉમેરે છે, “લિમકા મને બહુ જ રોમાંચિત કરે છે અને આ કેમ્પેઈન મને લિમકાની જૂની, સુંદર, મોજીલી દુનિયામાં લઈ ગઈ અને મને તેનો હિસ્સો બનવાની બેહદ ખુશી છે. દિબાકર સર અને આખી ટીમ સાથે આ શૂટિંગ કરવા સમયે અમને બહુ મજા આવી. ખરેખર લોકોને તે ગમશે એવી આશા છે. આ બહુ રોચક છે!”

360 ડિગ્રી વ્યૂહરચના વિવિધ મંચોમાં રોચક વાર્તાકથન થકી વિઝિબિલિટી પ્રેરિત કરે છે. તેના દીર્ઘ સ્થાયી વારસા પર નવો વળાંક લાવતાં લિમકા દરેકને સિપ લેવા અને લાઈમ ‘એન’ લેમની અહેસાસ અનુભવવા માટે આમંત્રિત કરે છે, જે નવપલ્લવિત કરતો જોશભર્યો અવસર ફક્ત લિમકા જ પ્રદાન કરી શકે છે.

કેમ્પેઈનનું ક્રિયેશન અને સંકલ્પના વીએમએલનું છે.
ક્રિયેટિવ ટીમઃ નકુલ શર્મા, તીર્થો ઘોષ, દીપક પાંડે, રમેશ સૈન, કાવ્યા રંગન
અકાઉન્ટ મેનેજમેન્ટઃ ચારૂ ભટનાગર, વિરેન્દર ભાવનાની, વરુણદીપ કૌર
વ્યૂહરચનાઃ શુભ્રોજ્યોતિ રોય, ખ્યાતિ ગુપ્તા
પ્રોડકશન હાઉસઃ હોગાર્થ
ડાયરેક્ટરઃ દિબાકર બેનરજી
સંગીતઃ સમીર ઉદ્દિન
ગાયિકા લગ્નજિતા ચક્રબોર્તી

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં Samsung Health ઍપ પર અંગત આરોગ્ય રેકોર્ડ્ઝની રજૂઆત

amdavadlive_editor

નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશનને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના ૫ વર્ષની સફળતાનું સેલિબ્રેશન કર્યું

amdavadlive_editor

અમદાવાદમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે

amdavadlive_editor

Leave a Comment