અમદાવાદ 23 ઓક્ટોબર 2024: કોઇ પણ નિર્માતા માટે ઐતિહાસિક ડ્રામા બનાવવા માટે સૌપ્રથમ પડકાર હોય તો તે છે અત્યંત યોગ્ય કાસ્ટ મેળવવી. નિખીલ અડવાણી કે જેઓ પોતાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ફ્રીડમ એટ નાઇટ બનાવી રહ્યા છે ત્યારે તેમને કાસ્ટીંગમાં ચિરાગ વોરા મળતા જાણે તેમને સોનુ (ખજાનો) મળી આવ્યુ હતું. આ ટીમ અંતિમ દેખાવ પ્રાપ્ત કરતા પહેલા વિવિધ અર્થઘટનમાંથી પસાર થયા હતા. આ દેખાવ પર બહુ ઓછા માણસો કામ કરતા હતા ત્યારે ચિરાગ વોરા તેમના અંતમ દેખાવ સાથે સ્ટેજ પર આવ્યા ત્યારે ટીમ માટે એક દબાણયુક્ત પરીક્ષા હતી.
“શું તમે ક્યારેય સ્વસ્થતા અનુભવી છે? આ બધુ તે હતું જ્યારે અમે ગાંધી જીના સેટ પર શૂટીગની તૈયારી કરતી વખતે પસાર થયા હતા. મને દિલથી ખાતરી હતી કે આ ભૂમિકામાં ગાઢ રીતે કામ કરતો હોવાથી મારી જાતને બીજી વ્યક્તિ હોવા તરીકેનું અનુમાન કરતો હતો. મારી ટીમ અને મારા માટે તે ખરેખર ત સત્યની ક્ષણ હતી. પરંતુ પછી જે થયું તે સરળ રીતે જ માની શકાય તેવુ ન હતું. સમગ્ર સભ્યો (ક્રૂ) શાંતિવાળા સ્ક્રીનને એક સાથે મુકવામાં વ્યસ્ત હતી.” એમ શોરનર અને સિરીઝના દિગ્દર્શક નિખીલ અડવાણીએ જણાવતા ઉમેર્યુ હતુ કે “આ વખતે ખાસ કરીને ગાંધીજીના યુવાનીના વર્ષોમાં તેમનું સાર મેળવવામાં એક પડકાર હતો, કેમ કે બહુ ઓછા લોકો તે સમયે તેઓ કેવા દેખાતા હતા. જોકે, જ્યારે ચિરાગ સેટ પર ગાંધી જી તરીકે પ્રવેશ્યો ત્યારે નીરવ શાંતિ હતી. જૂનવાણી અને યૂવાપેઢી બન્ને ઊંડાણપૂર્વક તેમને સન્માન આપે છે તેની એક શક્તિશાળી યાદગીરી હતી,”
એમ્મે એન્ટરટેઇનમેન્ટ (મોનીશા ડવાણી અને મધુ ભોજવાણી) દ્વારા સ્ટુડીયોનેક્સ્ટના સહયોગથી નિર્મિત ફ્રીડમ એટ મિડનાઇટમાં પડદા પાછળ એક આકર્ષક ટીમનો સમાવેશ થાય છે. નિખીલ અડવાણી આ પ્રોજેક્ટનું શોરનર અને દિગ્દર્શક તરીકે નેતૃત્ત્વ સંભાળી રહ્યા છે, ત્યારે અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કારેંગ દાસ, ગુંદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રવાંતા સારાભાઇ અને ઇથેન ટેલર સહિતની પ્રતિભાશાળી ટીમ દ્વારા સ્ટોરી લખવામાં આવી છે. લેરી કોલીન્સ અને ડોમિનીક લેપિયરના નામસ્ત્રોત્ર પુસ્તકમાંથી લેવામાં આવેલી આ સિરીઝ ભારતની સ્વતંત્રતા માટેની સ્વતંત્રતાની આસપાસ ખળભળાટ મચાવતી ઘટનાઓમાં ડોકીયુ કરે છે. આ સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોરા, રાજેન્દ્ર ચાવલા, આરીફ ઝકરીયા, ઇરા દુબે, મલીશા મેન્ડોસા, રાજેશ કુમાર, કેસી શંકર, લ્યુક મેકગિબેની, કોર્ડેલીયા બજેજા, અલીસ્ટ્રિલ ફિનાલે, એન્ડ્રુ કુલ્લુમ, રિચાર્જ તેવર્સનનો મુખ્ય ભૂમિકાઓમાં સમાવેશ થાય છે.
ફ્રીડમ એટ નાઇટ સાથે અગાઇ ક્યારેય ન જોય હોય તેવો ઇતિહાસ જોવા માટે તૈયાર થઇ જાઓ, જે નવેમ્બરમાં ફક્ત Sony LIV પર આવી રહી છે!