26.9 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ચેમ્પિયનની જેમ રિચાર્જ કરોઃ કોકા-કોલા લિમકાગ્લુકોચાર્જ રજૂ કરે છે

નીરજ ચોપરા, પુરુષોની ઈન્ડિયા હોકી ટીમ અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીનું ઓફિસર હાઈડ્રેશન ડ્રિંક

Campaign film: https://www.youtube.com/watch?v=pRovmmrr6EM

ગુરુગ્રામ, 16 ઓગસ્ટ, 2024 ધ કોકા-કોલા કંપની દ્વારા તેની ઘરમાં વૃદ્ધિ પામેલા બ્રાન્ડ લિમકા હેઠળ તેનું કિફાયતી ગ્લુકોઝ અને ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંકસં પૂર્ણ નવું લિમકાગ્લુકોચાર્જ માટે નવી નક્કોર ઓળખ રજૂ કરી છે. ગ્લુકોઝ અને ઈલેક્ટ્રો લાઈટ્સના તેના અજોડ સંમિશ્રણ સાથે લિમકાગ્લુકોચાર્જ ઝડપી રિહાઈડ્રેશન અને એનર્જી માટે ઉત્તમ બેવરેજ છે, જેઓન-ગ્રાઉન્ડ અને રોજબરોજ પરસેવો પાડવાનો હોય તેવા અવસરો અને પડકારો માટે સક્રિય જીવન જીવનારને ઊર્જા મેળવવા માટે ઉત્તમ છે. લિમકાગ્લુકોચાર્જ નીરજ ચોપરા, પુરુષોની ઈન્ડિયા હોકી ટીમ સાથે સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ચેમ્પિયનોની સ્કવોડ સાથે ઓલિમ્પિક્સ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. બ્રાન્ડ ફિલ્મોની સિરીઝ થકી બ્રાન્ડ સિલ્વર લાઈનિંગ (Link) સાથે ગોલ્ડન બોયને ટેકો આપવા, ડાયનેમિક જોડી (Link)ને સશક્ત બનાવવા અને શક્તિશાળી હોકી ટીમ તથા તેના હીરો (Link)ને ટેકો આપવા માટે તેની કટિબદ્ધતા દર્શાવે છે.

ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024ની વિધિસર હાઈડ્રેશન પાર્ટનર તરીકે તાજગી પૂર્ણ અને ઊર્જા વધારતું ડ્રિંક ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની તેમની ખ્વાહિશમાં ચેમ્પિયનોને ટેકો આપે છે. બ્રાન્ડ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટી- સ્પોર્ટ ઈવેન્ટની પૂર્ણાહુતિ તરીકે તેમની નોંધપાત્ર સ્થિતિ સ્થાપકતા માટે એથ્લીટ્સને સલામી પણ આપે ચે.

આ પાણી આધારિત, નો-ફિઝ ડ્રિંસ સ્પોર્ટસ, પ્રવાસ, કસરત અને સઘન કામો જેવી શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન ઝડપી રિહાઈડ્રેશન માટે તૈયાર કરાયું છે. તાજગી પૂર્ણ અસલ લીંબુનો રસ સાથે લિમકાગ્લુકોચાર્જ ફંકશનલ લાભો સાથે ઉત્તમ સ્વાદ પણ આપે છે, જે તમારો તુરંત કાયા કલ્પ કરે છે.

કોકા-કોલાના ભારત અને સાઉથ- વેસ્ટ એશિયાની હાઈડ્રેશન, સ્પોર્ટસ અને ટીશ્રેણીના માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “લિમકાગ્લુકાચાર્જ સાથે અમે મેદાનમાં અને મેદાનની બહાર ચેમ્પિયનોને ઈંધમ આપીને તેમના બિન ઊપજના જોશને ઊર્જા આપવા સાથે સુમેળ સાધીએ છીએ. અમને ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 માટે અમારા હીરોને ટેકો આપવાનું ગૌરવ જનક લાગે છે, જે અમારી એથ્લીટ્સની ઉત્કૃષ્ટતા પ્રેરિત કરવા અને તેમની સ્થિતિ સ્થાપકતાને પિછાણવા માટે અમારી કટિબદ્ધતા દર્શાવે છે.”

લિમકા ગ્લુકો ચાર્જના લોન્ચ સાથે અમારી ઓલિમ્પિક કેમ્પઈનના સન્માન અને ઉત્કૃષ્ટતાનું બેજ પણ આવે છે. બેડમિંટનમાં ચિરાગ અને સાત્વિક, જેવેલિનમાં નીરજ ચોપરાઅને ધ હોકી ફેડરેશન ઓફ ઈન્ડિયા બ્રાન્ડ માટે મુખ્યજીત છે. આવું જોડાણ કોર્પોરેટ ઈન્ડિયાને સ્પોર્ટ ઈકોસિસ્ટમને ટેકો આપવા માટે શું લાવવું જોઈએ તેનો દાખલો છે અને એલ એ 2028 અમારે માટે વધુ મજબૂત બની રહેશે- નમ્રતા પારેખ, ડાયરેક્ટર અને સહ-સંસ્થાપક | મેરાકી સ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ

લિમકાગ્લુકોચાર્જ ધ કોકા-કોલા કંપનીની સ્વાદ અને ફંકશનલ લાભોને પહોંચી વળવા માટે બેવરેજ પસંદગીઓ #BeveragesForLifeનું બહુઆયામ પૂરું પાડવાની ધ કોકા-કોલા કંપનીની મોજૂદ કટિબદ્ધતાનો ભાગ છે. આ ઈનોવેશન ગ્રાહકોને ઉત્તમ સ્વાદ આપવા સાથે તેમની હાઈડ્રેશન અને રિપ્લેનિશમેન્ટની જરૂરતોને પણ પહોંચી વળે તે માટે કંપનીના પ્રયાસો દર્શાવે છે.

Related posts

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadlive_editor

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

amdavadlive_editor

ઓકલે અને ‘હિટમેન’ રોહિત શર્માએ આગામી પ્રકરણ શરૂ કર્યું ‘બી હૂ યુ આર’ ઝુંબેશ મહત્વાકાંક્ષી એથ્લીટોની આગામી પેઢીને સમર્પિત છે.

amdavadlive_editor

Leave a Comment