ટોયોટા કિર્લોસ્કર મોટરે શક્તિ, વૈભવ અને ઓફ-રોડ પ્રભુત્વમાં અગ્રેસર લૅન્ડ ક્રૂઝર 300 માટે બુકિંગ શરૂ કરી
બેંગલુરુ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫: ટોયોટા કિર્લોસ્કર મોટરે લૅન્ડ ક્રૂઝર 300 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રખર પ્રતિષ્ઠા, શક્તિ અને અસાધારણ ક્ષમતાનું પ્રતિક છે....