સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું
એડવાન્સ એઆઈ/ એમએલ, ઓટોમેશન, રોબોટિક્સ અને સાઈબરસિક્યુરિટી લર્નિંગ માટે પાંચ અત્યાધુનિક લેબ્સને ટેકો આપે છે ગુરુગ્રામ, ભારત | ૮ જુલાઈ ૨૦૨૫ — સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ...
