20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live

Category : ઉદ્યોગસાહસિકો

ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહલ નર્ચરિંગ લાઇવ્સ – મકરપુરા વડોદરા ખાતે મેન્ટોરશિપ સ્કીલ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાયો .

amdavadlive_editor
પહલ સંસ્થા પહેલેથી જ યુવા સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે ,આ ઉદ્દેશ ને લઈને મકરપુરા , માણેજા અને તરસાલી ના  વિસ્તારમાં ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી વંચિત રહેલા...
ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું

amdavadlive_editor
અમદાવાદ, સપ્ટેમ્બર 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય સશસ્ત્ર દળોના જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) અને અન્ય રેન્ક (ORs) માટે યૂનિક રીતે તૈયાર કરેલ...
ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)ના નવા સભ્યોનો પદ ગ્રહણ સમારોહ

amdavadlive_editor
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે જૈન ઇન્ટરનેશનલ...
ઉદ્યોગસાહસિકોકૃષિખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

amdavadlive_editor
ગત વર્ષે આણંદ ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી નિકાસની પરંપરાને આગળ ધપાવતી ભારતની સૌ પ્રથમ એફ.પી.ઓ. “ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

2030 સુધીમાં 2 મિલિયન વુમન (મહિલાઓ)ને ભારતની એગ્રી-વેલ્યુ ચેઈનના અગ્રિમ હરોળમાં લાવવા માટે કોર્ટેવા એગ્રિસાયન્સનો સાહસિક પ્રોગ્રામ

amdavadlive_editor
નવી દિલ્હી, ભારત 24 સપ્ટેમ્બર 2024: કોર્ટેવા એગ્રીસાયન્સ, વૈશ્વિક કૃષિ અગ્રણી, 2030 સુધીમાં ભારતની એગ્રી-વેલ્યુ ચેઈનની અગ્રિમ હરોળમાં 2 મિલિયન વુમન (મહિલાઓ)ને લાવવા માટેનો સર્વગ્રાહી...
આંતરરાષ્ટ્રીયઈન્ફ્રાસ્ટ્રક્ચરઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દુબઈ રિયલ એસ્ટેટનું ભવિષ્ય ભારતીય ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત છે ANAX હોલ્ડિંગના ચેરમેન શ્રી સતીશ સનપાલને આભારી છે

amdavadlive_editor
“દુબઈ એ સપનાનું શહેર નથી; તે તકોનું શહેર છે.” UAE ના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમનું આ અવતરણ, અનંત સંભાવનાની...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor
મુંબઈ 23 સપ્ટેમ્બર 2024: ટાટા મોટર્સ ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ પોતાના કોમર્શિયલ વાહન ગ્રાહકોને આકર્ષક ધિરાણ ઉકેલો પ્રદાન કરવા માટે ઈએસએએફ સ્મોલ...
ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

amdavadlive_editor
અમદાવાદ 21 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે પાવરફુલ ગ્રૂપ દ્વારા ‘ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગ સાહસિક બનો’ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. જેમાં...
ઉદ્યોગસાહસિકોગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

amdavadlive_editor
• કેવીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી. • કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબર,...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરશે

amdavadlive_editor
અમદાવાદ 17 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી પાવરફુલ ગ્રૂપ દ્વારા ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય “ભારતના વિકાસનો લાભ ઉઠાવીને...