October 31, 2026
Amdavad Live

Category : રમતગમત

ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઓલ ગુજરાત સ્ક્વોશ રેકેટ એસોસિએશને સ્ક્વોશ રેકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ક્લોઝ્ડ સ્ક્વોશ ટુર્નામેન્ટ 2024નું આયોજન કર્યું

amdavadlive_editor
અમદાવાદ: તાજેતરમાં ઓલ ગુજરાત સ્ક્વોશ રેકેટ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ ક્લોઝ્ડ સ્ક્વોશ ટુર્નામેન્ટ 2024, અદાણી શાંતિગ્રામમાં અદાણી રિયલ્ટી દ્વારા પ્રતિષ્ઠિત બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો

amdavadlive_editor
સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન વર્ષ 2036ની ઓલમ્પિક યજમાની માટે તૈયાર થઈ રહેલા ગુજરાતના રમતવીરો અને રમતગમત...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

માનુષ પર માનવની જીત છતાં અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ યુટીટી2024માં યુમુમ્બા ટીટીને 9-6થી હરાવ્યું

amdavadlive_editor
આ લીગ સ્પોર્ટ્સ18 ખેલ પર બ્રોડકાસ્ટ થઈ રહી છે અને ભારતમાં જિયો સિનેમા તથા ભારત બહાર ફેસબુક લાઈવ થકી તેનું પ્રસારણ થઈ રહ્યું છે ચેન્નાઈ,...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ ટીમના દિવ્ય નંદને ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ સિઝન ઓપનરમાં શાનદાર ડ્રાઈવ બાદ ત્રીજું સ્થાન મેળવ્યું

amdavadlive_editor
એલિસ્ટર યંગે સરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સને જીત અપાવી; ગોડસ્પીડ કોચીના હ્યુ બાર્ટર ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપનો પ્રથમ રાઉન્ડ જીત્યો ચેન્નાઈ, 25 ઓ ગસ્ટ 2024: મલેશિયન...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

જોન લાનકાસ્ટર અને જેડન પેરિયાટે જીત હાંસલ કરી; જ્યારે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના પ્રથમ રાઉન્ડમાં રુહાન આલ્વાએ ડબલ પૉડિયમ ફિનિશ કર્યું

amdavadlive_editor
ચેન્નાઈ, 24 ઓગસ્ટ 2024: ભારે ડ્રામા અને ટ્વિસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડના લીડ્સના દિગ્ગજ જોન લાનકાસ્ટર તથા શિલોન્ગના 17 વર્ષીય જેડન રેહમાન પેરિયાટે અનુક્રમે ઈન્ડિયન રેસિંગ લીગ...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ UTT 2024: અમદાવાદ એસજી પાઈપર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોવા સામે રમી અભિયાનનો પ્રારંભ કરશે

amdavadlive_editor
દબંગ દિલ્હી યુ મુમ્બા ટીટીના પડકારનો સામનો કરતા પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ચેન્નાઈ, ઓગસ્ટ 23, 2024: શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024...
આરોગ્યગુજરાતજીવનશૈલીરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનના આયોજન માટે ઉદયપુર ઝિંક સિટી તૈયાર

amdavadlive_editor
વિશ્વની બીજા ક્રમની ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક કંપની હિંદુસ્તાન ઝિંક પ્રથમ વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની યજમાની કરશે આ મેરેથોન 29 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવારે યોજાશે,...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું, પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું

amdavadlive_editor
માનુષ શાહે 2 વખતના ઓલિમ્પિયન જોઆઓ મોન્ટેઈરોને પ્રારંભિક મેચમાં 2-1થી હરાવ્યો ચેન્નાઈ 23 ઓગસ્ટ 2024: અયહિકા મુખર્જીએ સિઝનની પોતાની પ્રથમ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ચેમ્પિયનની જેમ રિચાર્જ કરોઃ કોકા-કોલા લિમકાગ્લુકોચાર્જ રજૂ કરે છે

amdavadlive_editor
નીરજ ચોપરા, પુરુષોની ઈન્ડિયા હોકી ટીમ અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીનું ઓફિસર હાઈડ્રેશન ડ્રિંક Campaign film: https://www.youtube.com/watch?v=pRovmmrr6EM ગુરુગ્રામ, 16 ઓગસ્ટ, 2024– ધ કોકા-કોલા...
આંતરરાષ્ટ્રીયગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગની વિજેતા ટીમ સ્પુટનિક બ્રેઇન ‘સોલ્વ ફોર ટુમોરો’ 2022 ભારતને પેરિસ 2024 માટે ‘Together for Tomorrow, Enabling People’ ડિજીટલ ઓલિમ્પીક કોમ્યુનિટીમાં રજૂ કરે છે

amdavadlive_editor
નવો પ્રોજેક્ટ વિશ્વમાં રહેલા યુવાનોને ટેકનોલોજી મારફતે વધુ સારા આવતીકાલના હેતુ સાથેના પ્રોગ્રામને આધારે ઓલિમ્પીક મુવમેન્ટમાં સાંકળાયેલા રહેવામાં મદદ કરે છે સોલ્વ ફોર ટુમોરોના ઇદઘાટક...