28.7 C
Gujarat
March 31, 2025
Amdavad Live

Category : રાજકારણ

ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

રાજકીય ક્ષેત્રે જોડાયેલા કુમાર શાહની ભાવનગર શહેરના ભાજપ પ્રમુખ તરીકે વરણી

amdavadlive_editor
કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ ભાવગરમાં ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર શાહ સંગઠનના...
ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી...
ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૮ જાન્યુઆરી ૨૦૨૫: સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે...
ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાશે

amdavadlive_editor
અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ગત 27 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કર્ણાવતી મહાનગરના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી જેમા પૂર્વ ગૃહ...
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

મોદી સરકાર કાશ્મીરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ગુમાવ્યું છે તે ટૂંક સમયમાં પાછું મેળવીશું : અમિત શાહ

amdavadlive_editor
શાસકોને ખુશ કરવા લખાયેલા ઈતિહાસમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે દેશમાં એક સમય હતો, જ્યારે ઇતિહાસને દિલ્હીના દરીબાથી બલ્લીમારાન અને લુટિયન્સથી જિમખાના સુધી મર્યાદિત...
આંતરરાષ્ટ્રીયગુજરાતગુજરાત સરકારભારત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારના રોજ 92 વર્ષની ઉંમરમાં નિધન

amdavadlive_editor
મનમોહન સિંહ ન હોત તો 1991માં ડૂબી ગઈ હોત ભારતીય અર્થવ્યવસ્થા! ગુજરાત, અમદાવાદ 27મી ડિસેમ્બર 2024:  ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારના રોજ 92 વર્ષની...
અપરાધગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે ગુજરાતમાં જિલ્લા કલેક્ટરની કાર્યવાહી અંગે ચિંતા ઉભી કરે છે

amdavadlive_editor
મુંબઈ 16 સપ્ટેમ્બર 2024: ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) પેસ્ટ કન્ટ્રોલમાં ગ્લુ બોર્ડની આવશ્યક ભૂમિકાની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેણે કેટલાક જિલ્લા કલેક્ટરો...
ગુજરાતગુજરાત સરકારભારત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે: અમિતશાહ

amdavadlive_editor
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચાર ધારાના વાહક છે: અમિત શાહ દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો...
ગુજરાતમનોરંજનરાજકારણરાષ્ટ્રીય

વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ: અનંત ભાઈ અંબાણીના લગ્નમાં કલા, સિનેમા અને રાજકારણનો સમન્વય

amdavadlive_editor
મુંબઈ, ભારત 13 જુલાઈ 2024:- વૈશ્વિક પ્રાધાન્ય સાથે સાંસ્કૃતિક ભવ્યતાનું મિશ્રણ કરતી ઐતિહાસિક ઘટના, અનંત ભાઈ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવો આ સપ્તાહના અંતમાં...
ગુજરાતમનોરંજનરાજકારણરાષ્ટ્રીય

અનંત ભાઈ અંબાણીના લગ્ન: કલા, સિનેમા અને રાજકારણ વચ્ચે વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ

amdavadlive_editor
મુંબઈ, ભારત 13 જુલાઈ 2024:– અંબાણી પરિવારની ઉજવણીની લાક્ષણિકતા અને ભવ્યતા વચ્ચે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવો આ સપ્તાહના અંતમાં મુંબઈમાં શરૂ થવાના...