વર્લ્ડ એબ્ડોમિનલ કેન્સર ડે: સુરતે 3 કિમી વોક કરીને ‘સ્વસ્થ રહેવાનો સંદેશ’ આપ્યો
– સ્વસ્થ અને ફિટ રહેવાની અપીલ સાથે વિશ્વના 25 શહેરોમાં ઈન્ટરનેશનલ મલ્ટિસિટી વોક યોજાઈ. – દિલ્હી, મુંબઈ, બેંગ્લોરની સાથે ઓક્સફર્ડ, લંડન, માન્ચેસ્ટર અને ન્યૂયોર્કમાં પણ...
