એલિસ્ટાએ ભીષણ ગરમીનો સામનો કરવા વાજબી, ઉર્જા-કાર્યક્ષમ ઇન્વર્ટર એર કન્ડિશનર્સ રજૂ કર્યાં
સ્પ્લિટ એસીની શ્રેણી ત્રણ વેરિઅન્ટ્સઃ 1.5 ટકન ઇન્વર્ટર, 1 ટન ઇન્વર્ટર અને 1.5 ટકન ફિક્સ્ડ સ્પીડમાં ઉપલબ્ધ છે એલિસ્ટા ઇએલ–એસએસી 4-ઇન-1 એર કન્ડિશનર્સની શ્રેણીમાં લાંબી...
