યુસ્ટા એ વડોદરામાં પોતાના સેકેન્ડ સ્ટોરનો પ્રારંભ કર્યો અને રોયલ અંદાજમાં સેલિબ્રેશન કર્યું
ગુજરાત જુલાઈ 2024: રિલાયન્સ રિટેલ્સની યૂથ સેન્ટરિક ફેશન બ્રાન્ડ યુસ્ટાએ વડોદરામાં પોતાનાસેકેન્ડ સ્ટોરના રોયલ અંદાજમાં ઉદઘાટન સાથે સેલિબ્રેશન કર્યું. વડોદરાના મહારાજા મહામહિમ સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડની...
