30.2 C
Gujarat
November 27, 2024
Amdavad Live

Category : ગુજરાત

Uncategorizedગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

રોયલ બ્રધર્સે MBSI સાથે “આરબી ફોર વુમન” નું આયોજન કર્યું

amdavadlive_editor
પ્રોફેશનલ ટ્રેનર્સ અમદાવાદમાં મહિલાઓને સ્કૂટર અને મોટરસાઇકલ ચલાવવાનું શીખવે છે અને સશક્તિકરણ કરે છે અમદાવાદ: 24મી જૂન, 2024 – રોયલ બ્રધર્સ, એક અગ્રણી બાઇક રેન્ટલ...
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણ

સ્ટડી ગ્રુપના યુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડેને અદભુત પ્રતિસાદઃ ગુજરાતમાં સેંકડો વિદ્યાર્થીઓએ અગ્રણી યુકે યુનિવર્સિટીઓમાં ભણવાના વિકલ્પો જોયા અને મૂલ્યવાન ઈનસાઈટ્સ પ્રાપ્ત કરી

amdavadlive_editor
મુખ્ય હાઈલાઈટ સ્ટાર સ્પીકર આઈએચઈ ખાતે બોર્ડના અધ્યક્ષ શ્રી જેમ્સ પિટમેન દ્વારા માહિતીસભર સત્ર હતું, જેમણે વિદ્યાર્થીઓને યુકેમાં શૈક્ષણિક પ્રવાસમાં આગળ કઈ રીતે વધવું તે...
આંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેસ્ટોકની હોસ્પિટલ દ્વારા યુનિક કાર્યક્રમનું આયોજન કર્યું

amdavadlive_editor
હોસ્પિટલે યોગ કરવા માટે ઘૂંટણની ( ની) સર્જરી કરાવનારા 150 લોકોને ભેગા કર્યા અમદાવાદ 23 જૂન 2024: છેલ્લા ૪૨ વર્ષથી પ્રત્યારોપણ વિના ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરીના...
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

અમદાવાદ રિયલ્ટર એસોસિએશન દ્વારા સફળ રક્તદાન શિબિરનું આયોજન

amdavadlive_editor
અમદાવાદ, 23/06/2024 — અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશનને આંગન બેન્ક્વેટ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે 23/06/2024] ના રોજ યોજાયેલ રક્તદાન શિબિરની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ...
આરોગ્યગુજરાતજીવનશૈલી

એસકે સુરત મેરેથોનની તૈયારીઓ પૂરજોશમાં, મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે

amdavadlive_editor
– 30 જૂને દોડશે સુરત, હજારો સુરતવાસીઓ ફિટનેસનો સંદેશ ફેલાવવા દોડશે. – મેરેથોનનું આયોજન IIEMR અને SK ફાયનાન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે. – યુવાનો 21...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

સ્કોડા ઓટો ઇન્ડિયાએ કુશાક અને સ્લેવિયા પર ન્યૂ વેલ્યૂ પ્રપોઝિશનની જાહેરાત કરી

amdavadlive_editor
₹ 10.69 લાખથી રેન્જનો પ્રારંભ કુશાક અને સ્લેવિયાએ મર્યાદિત સમયગાળા માટે નવી કિંમતનો લાભ મળશે બ્રાન્ડને વધુમાં વધુ કસ્ટમર્સ સુધી પહોંચવા માટે નવી વ્યૂહરચના અપનાવી...
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં પ્રથમ એન્જાઇન જાગૃત્તિ સપ્તાહને ચિન્હીત કરતા એસોસિયેશિયન ઓફ ફિઝીસિયન્સ ઓફ ઇન્ડિયા અને એબોટ્ટએ એન્જાઇન વ્યવસ્થાપન પર એક એકશન પ્લાન શરૂ કર્યો

amdavadlive_editor
API અને એબોટ્ટએ ‘એન્જાઇનની ઇષ્ટતમ સારવાર (OPTA): હાલની તાતી જરૂરિયાત’ શિર્ષકવાળા એકશન પ્લાનની શરૂઆત કરી છે APIએ ત્રણ વિશિષ્ટ OPTA ટૂલ્સની ભલામણ કરી છે જેને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં

amdavadlive_editor
ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમમાં 1 ટકા વૃદ્ધિ. ચોખ્ખી મહેસલમાં 3 ટકા વૃદ્ધિ. ઓર્ગેનિક મહેસૂલ (નોન- જીએએપી)માં 11 ટકા વૃદ્ધિ. India Highlights from the global release:...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીય

VLCC એ પ્રથમ વખત સુરતના વેસુમાં એડવાન્સ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

amdavadlive_editor
સુરત, 20મી જૂન 2024 – વેલનેસ અને બ્યુટી ઉદ્યોગમાં અગ્રણીવીએલસીસી એ સુરતના વેસુમાં તેના સૌથી નવા કેન્દ્રના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી, જેમાં કાયમી ચરબી ઘટાડવા...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણ

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)નો ૨૩મો દીક્ષાંત સમારોહ યોજાયો

amdavadlive_editor
ઈડીઆઇઆઇના ૨૩માં દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(NSE)ના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કુલ ૭૮ વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઇ અમદાવાદ, 19 જૂન, 2024: ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)...