38.5 C
Gujarat
May 17, 2025
Amdavad Live

Category : ગુજરાત

ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણ

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

amdavadlive_editor
હાર્વી પટેલે પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720 માંથી 715 મેળવ્યા વડોદરા, 4 જૂન, 2024: વડોદરા બ્રાન્ચના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે...
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણ

રાજકોટના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના 7 વિદ્યાર્થીઓ NEET UG 2024 માં ટોપ સ્કોરર બન્યા

amdavadlive_editor
રાજકોટ, 04 જૂન, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડ એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ  રાજકોટના 7 વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ જાહેર કરી છે.  જેઓએ...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ – અલ્ટ્રા-પ્રીમિયમ ટીવી પર તમારું ઘર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું દેખાશે

amdavadlive_editor
બિગ ટીવી ડેઝ સેલ T20 ક્રિકેટ વર્લ્ડ કપ સાથે એકરુપ છે અને આ ઑફર્સ 75 ઇંચ અને તેનાથી ઉપરના અલ્ટ્રા-પ્રીમિયમ ટેલિવિઝન પર લાગુ છે. આ...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ISGJ અને IDL એ સહકાર સાથે અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરી

amdavadlive_editor
 “અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે” : કલ્પેશ દેસાઈ અમદાવાદ :...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો

amdavadlive_editor
તાજેતરમાં ગ્લોબલ સ્ટાર રામ ચરણ અને તેમની પત્ની તેમના પિતા ચિરંજીવીને તેમના પદ્મ વિભૂષણ એવોર્ડ સમારોહમાં પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સાંજે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પીપલકોસ લેમન એ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કર્યું

amdavadlive_editor
પ્લેટફોર્મ1 વર્ષમાટેશૂન્યબ્રોકરેજઅનેલાઇફ ટાઇમ ફ્રીએકાઉન્ટઓફરકરશે પીપલકોસની લેમન એ લેટેસ્ટ ઓફર સાથે શૂન્ય ટ્રેડિંગ બ્રોકરેજ પ્લેટફોર્મ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગનો પ્રારંભ કર્યો છે. યુઝર સેન્ટ્રિકડિઝાઇન...
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે “માં” ની લાગણી અને વ્હાલને દર્શાવતા “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન થયું

amdavadlive_editor
છેલ્લા  ૨૫ – ૩૦ વર્ષથી અજીત પટેલ સમાજમાં માતાના મહત્વને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક રીતે કાર્યક્રમો કરતા આવ્યા છે અમદાવાદની ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણીઃ વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ પર ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની લિમકા બુક ઓફ રેકોર્ડસ નોંધ લે છે

amdavadlive_editor
માનવી પ્રયાસની વ્યાપક ક્ષિતિજમાં એથ્લેટિક્સની એવી ક્ષિતિજ મોજૂદ છે, જ્યાં સાધારણ વ્યક્તિ મોશનના અસાધારણ ચેમ્પિયન બનવા માટે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવો ચીલો ચાતરે છે....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

લિંકડીન એ ભારતમાં ફ્રેશ ગ્રેજ્યુએટ્સ માટે સૌથી ઝડપથી ગ્રોઇંગ જોબ ફંકશન અને ઇન્ડસ્ટ્રીઝ જાહેર કરી

amdavadlive_editor
સોફ્ટવેર એન્જિનિયર, સિસ્ટમ એન્જિનિયર અને પ્રોગ્રામિંગ એનાલિસ્ટ બેચલરની ડિગ્રી હોલ્ડર્સ માટે ટોપની જોબ ભારત, 29 મે, 2024: જોબ માર્કેટમાં પ્રવેશવા માંગતા નવા સ્નાતકો માટે વિશ્વનું...
ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

amdavadlive_editor
ગુજરાત: જામનગર લોકસભાથી સાંસદ દિગ્ગજ નેતા અને હાલારના દીકરી એટલે પૂનમબહેન માડમ. હાલારની ધરતી તરીકે ઓળખાતા જામનગર-દેવભૂમી દ્વારકાની જનતાની વચ્ચે આ નામ ખૂબ જ લોકપ્રિય...