November 3, 2026
Amdavad Live

Category : મનોરંજન

ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કોક સ્ટુડિયો ભારતનું ‘બુલિયા વે’ બુલ્લે શાહના વારસાને નવી પેઢી સુધી લાવે છે

amdavadlive_editor
મધુર શર્મા, અશોક માસ્કીન અને સ્વરીત શુક્લ સોલ ઓફ સુફી ડીવોશનને કોક સ્ટુડીયો ભારતના બુલિયા વેમાં લાવે છે Link to the track: Here  નેશનલ |...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ધ ગાના એરેના એ સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે રવિવારની સાંજ વિવિધ સંગીતમય પ્રસ્તુતિઓથી સભર રહી હતી, જ્યાં ગુરુ શિષ્ય કનેક્ટની ત્રીજી સીઝન “ધ...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

આદિત્ય ગઢવીનું “લટકે હાલો” સોંગનું પ્રીમિયર 50 ફેન્સની હાજરીમાં કરાયું: સોંગ ડિજિટલ જીવનમાંથી રિયલ લાઈફ તરફ વળવાની પ્રેરણા

amdavadlive_editor
અંડર ધ નીમ ટ્રી ખાતે એક્સક્લુઝિવ પ્રીમિયર, ક્વિઝ દ્વારા પસંદ કરાયેલા 50 ફેન્સની હાજરીમાં લોન્ચ અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતના લોકલાડિલા ગાયક...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“તુમપે હી પ્યાર આ ગયો”: અવિનાશ તિવારી અને મેધા શંકરની કેમેસ્ટ્રીએ ‘ગિન્ની વેડ્સ સની 2’ના નવા રોમેન્ટિક ગીતમાં બિખેર્યો જાદુ

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — પ્રેમનો માહોલ ફરી એકવાર છવાઈ ગયો છે! ‘ગિન્ની વેડ્સ સની 2’ના મેકર્સે તેમનું નવું ગીત “તુમપે હી પ્યાર...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફિલ્મ ‘ધબકારો’ ના ટીઝર લોન્ચ બાદ સર્જાયો વિવાદ? મુખ્ય અભિનેતાની સોશિયલ મીડિયા પર સૂચક ચુપકીદી

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — તાજેતરમાં જ આગામી ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરને દર્શકો તરફથી સારો...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સોશ્યલ મીડિયાના સ્ટાર ‘બકાભાઈ’ હવે મોટા પડદા પર લાવશે લાગણીનો અહેસાસ ફિલ્મ ‘લાગણી’નું ટ્રેલર રિલીઝ

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — ​ગુજરાતી મનોરંજન જગતમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી ‘બકાભાઈ’ તરીકે લોકપ્રિય બનેલા જાણીતા નિર્માતા, દિગ્દર્શક અને ગીતકાર રાહુલ વેગડ હવે...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સ્ટાર ગોલ્ડે ‘ધુરંધર’ના વર્લ્ડ ટીવી પ્રીમિયર માટે દેશભરમાં ભવ્ય ટીવી કેમ્પેઇન ચલાવ્યું

amdavadlive_editor
મુંબઈ | 28 માર્ચ 2026 — સ્ટાર ગોલ્ડે ‘ધુરંધર’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયરની જાહેરાત કરવા માટે સમગ્ર નેટવર્ક પર એક ખાસ કેમ્પેઇન ચલાવ્યું. જ્યાં તેનો સિક્વલ...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ રંગભૂમિ દિન પર્વે રંગભૂમિનાં પીઢ તથા યુવા કલાકારોને વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૨૮ માર્ચ ૨૦૨૬ — શહેરના વિશાલા પરિસર ખાતે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા ગુજરાતી રંગભૂમિનાં પીઢ તથા યુવા...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહની ફિલ્મ ‘ધબકારો’થી બોલિવૂડના જાણીતા બેનર ‘નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ’નું ગુજરાતી સિનેમામાં પદાર્પણ

amdavadlive_editor
ફિલ્મ ‘ધબકારો’ રિલીઝ થશે ગુજરાત સ્થાપના દિવસ ૧ મેના રોજ અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ભવ્ય 75 વર્ષ પૂર્ણ...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

બાલાજી ટેલિફિલ્મ્સ, એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ, સુધિર ચૌધરી અને વિષ્ણુ વર્ધન મળીને લઈને આવી રહ્યા છે મોટી રાજકીય થ્રિલર ફિલ્મ ‘ધ ટેરર રિપોર્ટ’

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૨૫ માર્ચ ૨૦૨૬ — પત્રકારિતા અને સિનેમાનો એક અનોખો મેળાપ જોવા મળશે ફિલ્મ ‘ધ ટેરર રિપોર્ટ’માં. બાલાજી ટેલિફિલ્મ્સ અને એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટે જાણીતા...