ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ
શ્રી શૈલેશ એચ મકવાણા, પ્રમુખ તરીકે નિમાયા તથા શ્રી આશુતોષભાઈ ઠક્કર, શ્રી રમેશભાઈ ત્રિવેદી મંત્રી તરીકે નિમાયા અમદાવાદ 2024: ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનની...