ટાટા મોટર્સે ભારતની સૌપ્રથમ SUV Coupé સાથે મિડ-SUV કેટેગરીને રિ-ડિફાઇન કરી, Tata Curvvને ખુલ્લી મુકી
Curvv ના મુખ્ય અંશો: ભારતની સૌપ્રથમ SUV Coupé SUV કેટેગરીમાં તેની સાથે આગવી ડિઝાઇન, વિસ્તરિત વ્યવહારુતા લાવે છે અસંખ્ય પાવરટ્રેઇન્સ – પેટ્રોલ, ડિઝાઇન અને ઇલેક્ટ્રિકમાં...