26.4 C
Gujarat
November 14, 2024
Amdavad Live

Category : બિઝનેસ

અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેડક્લિફ લેબ્સ ગુજરાતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરે છે, સુરત અને વડોદરામાં ક્વોલિટી ડાયગ્નોસ્ટિક્સ લાવે છે

amdavadlive_editor
તેના પ્રાદેશિક વિસ્તરણમાં, કંપની હવે 3 લેબોરેટરી અને 30થી વધુ કલેક્શન સેન્ટરનું સંચાલન કરે છે, જે અદ્યતન નિદાન સેવાઓ સુધી લોકોની પહોંચમાં વધારો કરે છે....
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત પરિવારો માટે શાનદાર દિવાળી: શોપ્સીએ તેના મોટા દિવાળી સેલની શરૂઆત કરી

amdavadlive_editor
તહેવારોની શરૂઆતથી જ પ્લેટફોર્મ પર ગ્રાહકોમાં 81%નો વધારો, ખરીદીમાં 2.8 ગણો વધારો અને 2800+ નાના શહેરોની મજબૂત ભાગીદારી જોવા મળી. આ સેલ ઘણા ભારતોની અનન્ય...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ ઈનોવેશનના વિઝન સાથે થયો

amdavadlive_editor
અમદાવાદ 20 ઓક્ટોબર 2024: સેન્હશિલ્પ ફાઉન્ડેશનની પહેલ શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ રવિવારે શાનદાર સેશન અને  પ્રસ્તુતિઓ સાથે થયો છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડિંગના બે...
અવેરનેસગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને સમસ્ત જૈન સમાજના લાભાર્થે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોંચ કરી

amdavadlive_editor
અમદાવાદ 19 ઓક્ટોબર 2024: ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં જૈન સમાજનું યોગદાન અમૂલ્ય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાયેલા અને મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી સાથે સંકળાયેલા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા નવી ડીલરશિપનું ઉદઘાટન કરીને રાજકોટમાં ઈવી હાજરી વધુ મજબૂત બનાવી

amdavadlive_editor
ગુજરાત, રાજકોટ 18 ઓક્ટોબર 2024: ભારતની અવ્વલ ઈલેક્ટ્રિક ટુ અને થ્રી-વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર લિમિટેડ સોલ્યુશન્સ રાજકોટમાં તેની નવીનતમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ડીલરશિપ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયાના ભાગરૂપે ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી, રાષ્ટ્રભરમાં 30 મિલિયન બાળકો સુધી પહોચશે

amdavadlive_editor
નવી દિલ્હી 18 ઓક્ટોબર 2024 – રેકિટ્ટની આગેવાનીમાં ચલાવવામાં આવી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા (BSI) ઝૂંબેશ ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ ઈનોવેશન કેમ્પસના 400 વિદ્યાર્થીઓ ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ફ્યુચર-ટેક સ્કિલ્સમાં સર્ટિફાઈડ થયા

amdavadlive_editor
વિદ્યાર્થીઓને સેમસંગના ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ થકી AI, IoT, બિગ ડેટા અને કોડિંગમાં નિપુણતા પ્રાપ્ત કરવાની તક મળશે.  દરેક ડોમેનના ટોપર્સને પ્રોગ્રામની પૂર્ણાહુતિ ખાતે સેમસંગ પ્રોડક્ટો...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભવ્ય આગમન: તાતિયાના નવ્કાનું વિશ્વસ્તરીય ‘શેહેરઝાદે આઇસ શો’ પહેલીવાર ભારતમાં, આજે થી અમદાવાદના ઈકેએ એરીના ખાતે

amdavadlive_editor
સફરના આમંત્રણ: પ્રેમ, સાહસિકતા અને કલા નો બેમિસાલ સમન્વય – મર્યાદિત બેઠકો, અપરિમિત રોમાંચ  અમદાવાદ 18 ઓક્ટોબર 2024: પ્રેમ, રોમાંચ અને જાદુની દુનિયામાં પ્રવેશ માટે તૈયાર...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પ્રસ્તુત છે રૂ. 18999માં ગેલેક્સી A16 5G: અલ્ટ્રા-વાઈડ, 6 વર્ષના OS અપગ્રેડ્સ સાથે ટ્રિપ કેમેરાની વિશિષ્ટતાથી તમારી ક્રિયેટિવિટી ઉજાગર કરો

amdavadlive_editor
ગુરુગ્રામ, ભારત 18 ઓક્ટોબર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં રૂ. 18999થી શરૂ થતા ગેલેક્સી A16 5Gના લોન્ચની ઘોષણા કરાઈ છે....
ગુજરાતજીવનશૈલીટુરિઝમફેશનબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

દુબઈમાંથી તમારા પ્રિયજનો માટે દિવાળીની ટોપ 10 ગિફ્ટ્સ પસંદ કરો

amdavadlive_editor
નેશનલ 18 ઑક્ટોબર 2024: તેના ધમધમતાબજારોથી માંડીને તેના આધુનિક મોલ્સ સુધી, દુબઈ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ અનન્ય અને ઉત્કૃષ્ટ ભેટો...