ગ્રીવ્ઝ ફાઈનાન્સ લિ. દ્વારા અમદાવાદમાં 100 ટકા ઈ-કેન્દ્રિત ધિરાણ મંચ “evfin” રજૂ
અમદાવાદ, June 12, 2024: નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (એનબીએફસી) ગ્રીવ્ઝ ફાઈનાન્સ લિ. દ્વારા તેનું પથદર્શક મંચ “evfin” અમદાવાદમાં રજૂ કરાયું. “evfin” ભારતનું પ્રથમ કન્ઝ્યુમર ફાઈનાન્સ ધિરાણ...