29 C
Gujarat
June 5, 2025
Amdavad Live

Category : હેલ્થકેર

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

દેશ માટે ગર્વની ક્ષણ, ભારતીય મેડટેક સ્ટાર્ટ-અપ ન્યૂયોર્કના નાસ્ડેક પર સૂચિબદ્ધ થયું

amdavadlive_editor
⇒ એસ એસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલને નાસ્ડેક પર સૂચિબદ્ધ કરવામાં આવી છે, જે એક સીમાચિહ્નરૂપ છે જે આધુનિક તબીબી તકનીકમાં ભારતના વધતા વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરે...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

HCG આસ્થા કેન્સર સેન્ટરઅને HCG હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર, ‘વ્હીલ્સઓફ ચેન્જ : રાઇડ અગેન્સ્ટટોબેકો ઇનિશિયેટિવ” નું નેતૃત્વ કર્યું

amdavadlive_editor
અમદાવાદ ૩૧ મે  ૨૦૨૫ – તમાકુના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે એક પહેલના ભાગરૂપે HCG આસ્થા કેન્સર સેન્ટરઅને HCG હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

પી.એસ.એમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તબીબોની ટીમે અમદાવાદથી રેફર થયેલ દર્દીને એક્યુટ રેસ્પીરેટરી ફેઈલ્યર રોગની૪૦ દિવસની સઘન સારવાર આપીને જીવનદાન બક્ષ્યુ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: પ્રમોદસિંહ ઉં વર્ષ-૫૪ નામના દર્દીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સાત દિવસ સારવાર આપ્યા પછી સાજા થવાની આશા છોડી દીધેલ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સકરા વર્લ્ડ હોસ્પિટલએ બેંગલુરુમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ડિઝાઇન અને નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેરની નિમણૂક કરી

amdavadlive_editor
ભારત, બેંગલુરુ ૨૭ મે ૨૦૨૫ — ભારતની પ્રથમ 100% FDI ટર્શરીકેર હોસ્પિટલ, સકરા વર્લ્ડ હોસ્પિટલએ ઉત્તર બેંગલુરુમાં બીજી આધુનિક હોસ્પિટલની ડિઝાઇન અને નિર્માણ માટે અગ્રણી...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ડાયાબિટીઝ હોય ત્યારે થાઇરોઇડની સંભાળ કેટલી અગત્યની બની જાય છે

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૧ મે ૨૦૨૫: ભારતમાં 10માંથી 1 પુખ્તને થઇરોઇડ ડિસઓર્ડર હોય છે અને 11 પુખ્તોમાંથી 1ને ડાયાબિટીઝ હોય છે.[1] પરંતુ ઘમા લોકો એ જાણતા...
અવેરનેસગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

amdavadlive_editor
રાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે ૧૯ મે ના રોજ એબ્ડોમિનલ કેન્સર દિવસ.  ભાવનગર ૧૮ મે ૨૦૨૫: એબ્ડોમિનલ...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા એક અઠવાડિયા સુધી ચાલનારા બ્લડ પ્રેશર અને ઇસીજી ફ્રી સ્ક્રીનીંગ કેમ્પ થકી પ્રિવેન્ટિવ હાર્ટ હેલ્થને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

amdavadlive_editor
અમદાવાદ ૧૭ મે ૨૦૨૫: એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન ડે-૨૦૨૫ના ઉદ્દેશોના સમર્થનમાં ૧૭ મે થી ૨૪ મે ૨૦૨૫ સુધી નિ: શુલ્ક બીપી અને ઇસીજી...
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇનહેલ્થકેર

સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઇ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં...
અવેરનેસગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન

ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે...
અવેરનેસગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

નોવા આઈવીએફ અને વિંગ્સ વુમન્સ હોસ્પિટલ દ્વારા થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવા માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: નોવાઆઈવીએફ અને વિંગ્સવુમન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...