શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે. કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે. ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે. મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત...
સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે. સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે. સાધુનો કોઈ...
રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે. શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે. સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે. બીજ પંક્તિઓ: સુક સનકાદિ ભગત મુનિ નારદ; જે...
સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે. પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે. રામકથામાં રામ જન્મની કથાનું ગાયન કરીને ત્રિભુવનને વધાઇઅપાઇ....
સનાતન સપ્તકમાં બ્રહ્મ,પુરુષ,જીવ,સત્ય,ધર્મ, સ્વભાવ અને સાધુ-સનાતન છે. સનાતન ધર્મનો ‘સા‘ સાધુ છે. વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક. જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક-એ વૈદિક. મોક્ષનાં દરવાજે ચાર...
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા...