April 12, 2025
Amdavad Live

Category : ઉદ્યોગસાહસિકો

અવેરનેસઉદ્યોગસાહસિકોગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઈડીઆઇઆઇમાં સર્કુલર ઈકોનોમી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત

amdavadlive_editor
અમદાવાદ ૧૩મી નવેમ્બર ૨૦૨૪ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (ઈડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા ૬ નવેમ્બર ૨૦૨૪થી સર્કુલર ઇકોનોમી, સસ્ટેનેબેલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ...
અવેરનેસઉદ્યોગસાહસિકોગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સુરતમાં પાયોનિયરના ‘કનેક્ટ’ કાર્યક્રમમાં શહેરના વધતા સર્વિસ નિકાસ ગ્રોથને દર્શાવે છે

amdavadlive_editor
સુરત 07 નવેમ્બર 2024: પાયોનિયર (NASDAQ: PAYO) નાણાંકીય ટેકનોલોજી કંપની જે દુનિયાના નાના અને અને મધ્યમ કદના વ્યવસાયો (SMBs) ને લેવડ-દેવડ કરવા, વેપાર કરવા અને...
ઉદ્યોગસાહસિકોએક્ઝિબિશનગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

EDII દ્વારા કારીગરોના સશક્તીકરણ માટે પરંપરાગત હસ્તકલાને પુનર્જીવન: હસ્તકલા ફૅશન શો તેનો બોલતો પુરાવો

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ 26 ઑક્ટોબર 2024: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનરેટ દ્વારા નૉલેજ પાર્ટનર તરીકે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII)ના સહયોગથી અમદાવાદ શોપિંગ...
ઉદ્યોગસાહસિકોગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ઓપન સોર્સ ઇનોવેશન મારફતે ભારતની AI ઇકોસિસ્ટમનું નિર્મણ કરતા

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ 24 ઓક્ટોબર 2024: સમગ્ર વિશ્વમાં AIએ દ્યોગોમા પરિવર્તન લાવવાનું સતત રાખ્યુ છે, ત્યારે ઓપન-સોર્સ ટેકનોલોજી નવીનતા (ઇનોવેશન)નું ઉત્પ્રેરક છે. આ મિશન ખાસ કરીને...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

લિંકડિન અને ગિફ્ટ સિટી ગુજરાત વર્કફોર્સને સશક્ત બનાવવા માટે એક સાથે આવ્યા

amdavadlive_editor
લિંકડિન અને ગિફ્ટ સિટી એ શૈક્ષણિક સંસ્થાઓ, નોકરીદાતાઓ અને સરકારી સંસ્થાઓને ગુજરાતમાં ભાવિ કર્મચારીઓની માંગ સાથે તાલીમ કાર્યક્રમોને સંરેખિત કરવામાં મદદ કરતા સ્થાનિક શ્રમ બજાર...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણીની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2024 સુધી વધારી

amdavadlive_editor
અમદાવાદ 22 ઓક્ટોબર 2024: શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણી કરવાની સમય મર્યાદા 25 ઑક્ટોબર 2024 સુધી વધારી છે, જેથી આ વિશિષ્ટ અનુભવોમાં...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ ઈનોવેશનના વિઝન સાથે થયો

amdavadlive_editor
અમદાવાદ 20 ઓક્ટોબર 2024: સેન્હશિલ્પ ફાઉન્ડેશનની પહેલ શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ રવિવારે શાનદાર સેશન અને  પ્રસ્તુતિઓ સાથે થયો છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડિંગના બે...
ઉદ્યોગસાહસિકોગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગોડેડી Airo સોલ્યુશન ભારતીય સાહસિકોને સમય બચાવવામાં મદદ કરી રહ્યું છે

amdavadlive_editor
AI-સંચાલિત સોલ્યુશન જે નાના વેપારી માલિકોને તેમની ઑનલાઇન હાજરી સ્થાપિત કરવામાં અને નવા ગ્રાહકોને આકર્ષવામાં કિંમતી સમય બચાવે છે ભારત 16 ઑક્ટોબર 2024 — નાના વ્યવસાયો...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાપાર જગત ગ્રોથ શો 2024 આઇપીઓની વિચારણા કરતી એસએમઇને માર્ગદર્શન આપશે, ઉત્કૃષ્ટ ઉદ્યોગસાહસિકતાની ઉજવણી કરશે

amdavadlive_editor
મુંબઈ 15 ઑક્ટોબર 2024: ધ બ્રોઘર રિયાલ્ટી દ્વારા 18-19 ઓક્ટોબરના રોજ મુંબઇમાં પ્રતિષ્ઠિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે વ્યાપર જગત ગ્રોથ શો 2024નું આયોજન કરવામાં...
ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહલ નર્ચરિંગ લાઇવ્સ – મકરપુરા વડોદરા ખાતે મેન્ટોરશિપ સ્કીલ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાયો .

amdavadlive_editor
પહલ સંસ્થા પહેલેથી જ યુવા સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે ,આ ઉદ્દેશ ને લઈને મકરપુરા , માણેજા અને તરસાલી ના  વિસ્તારમાં ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી વંચિત રહેલા...