April 2, 2025
Amdavad Live

Category : આઈપીઓ

આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્પિનારૂ કોમર્શિયલ લિમિટેડે રૂ. 10.17 કરોડના IPOની જાહેરાત કરી

amdavadlive_editor
IPO/કંપનીની મુખ્ય હાઇલાઇટ્સ : — સ્પિનારૂ કોમર્શિયલનો રૂ. 10.17 કરોડનો IPO 28 માર્ચે સબ્રક્રિપ્શન માટે ખુલશે, જે BSE SME પર લિસ્ટેડ થશે — આ IPO...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

amdavadlive_editor
કંપની/IPO ની મુખ્ય હાઇલાઇટ્સ શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ તેના IPO દ્વારા રૂ. 23.36 કરોડ એકત્રિત કરી રહી છે. આ IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ...
આઈપીઓગુજરાતટેક્સટાઇલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગ્લોબ ટેક્સટાઇલ્સના રૂ. 4,504 લાખના રાઇટ્સ ઇશ્યૂમાં પહેલા દિવસે 14.69% ભરણું નોંધાયું

amdavadlive_editor
— કંપની 23 જાન્યુઆરી 2024 ના રોજ શેર દીઠ રૂ. 3.93 ના છેલ્લા ભાવની તુલનામાં રાઇટ્સ ઇશ્યૂમાં પ્રતિ શેર રૂ. ૩ ના ભાવે શેર જારી...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એચ.એમ. ઇલેક્ટ્રોમેકલી. નો આઇ પી ઓ 24મી જાન્યુઆરી 2025ના રોજ ખુલશે

amdavadlive_editor
ઇશ્યૂનું કદ – ₹ 10 નો એક એવા 36,99,200ઇક્વિટીશેર્સ  બુક બિલ્ટઈશ્યુ સાઈઝ –  27.74 કરોડ પ્રાઇસ બેન્ડ – ઇક્વિટી શેર દીઠ રૂ. 71 થી 75...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સ કંપની IPO મારફત રૂ. 10.14 કરોડ એકત્ર કરશે

amdavadlive_editor
મુખ્ય અંશ : આ IPO 6 જાન્યુઆરી, 2025 ના રોજ ખુલશે અને 8 જાન્યુઆરીએ બંધ થશે, જેમાં રૂ. 46 પ્રતિ શેરના ભાવે 22,05,000 શેર ઓફર...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

amdavadlive_editor
કવાસર ઇન્ડિયા લિમિટેડનો રાઈટ ઈશ્યુ 48.81 કરોડ રૂપિયાનો 20ડિસેમ્બર 2024ના રોજ ખૂલ્યો છે અને 17મી જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. કંપનીની સ્થાપના વર્ષ 1979માં થઇ...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડની રૂ. ૪૮.૧૫ કરોડની રાઈટ્સ ઈશ્યુ ૧૨ ડિસેમ્બરથી ખુલશે

amdavadlive_editor
કંપની રૂ. ૧૦ પ્રતિ શેરના દરે પાત્ર રોકાણકારોને શેર જારી કરી રહી છે, જે મંગળવારે બંધ થયાના ભાવ રૂ. ૧૭.૭૪ કરતા ઘણો ઓછો છે. ગુજરાત,...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ સોમવાર, 25 નવેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 320-335

amdavadlive_editor
એન્કર બુક શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને ઇશ્યૂ બુધવાર, 27 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે આઇપીઓમાં પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના 27.9 લાખ...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં મુખ્યાલય ધરાવતા રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

amdavadlive_editor
અમદાવાદ 24 ઓક્ટોબર 2024: પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ...